- સુરત
સુરતમાં વૃદ્ધને’ડિજિટલ અરેસ્ટ’ કરી 16 લાખ પડાવ્યા: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી સહિત ત્રણ ઝડપાયા…
સુરત: સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ગુનેગારો ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય નાગરિકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં દિલ્હી…
- રાશિફળ
ગુરુ અસ્ત થઈને આ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવા ગુરુ આવતીકાલે એટલે કે 10મી જૂનના મિથુન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. 27 દિવસ સુધી ગુરુ આ જ રાશિમાં અસ્ત અવસ્થામાં રહેશે અને 9મી જૂનના ગુરુ સાંજે 7.30 વાગ્યે મિથુન…
- નેશનલ
કેરળના દરિયાકાંઠે સિંગાપોરના કન્ટેનર શીપમાં આગ લાગી; બચાવ કામગીરી શરૂ કરી…
કોચી: આજે સોમવારે કેરળના બેપોરના દરિયાકાંઠે સિંગાપોરના એક કન્ટેનર જહાજમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ આગને કાબુમાં લેવા અને શીપના ક્રૂને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.સંરક્ષણ મંત્રાલએ…
- ખેડા
કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત…
ખેડાઃ કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનામોત થયા હતા. જ્યારે આઠ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત પ્રમાણે, કપડવંજ-મોડાસા હાઇવે પર પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.…
- બનાસકાંઠા
પાલનપુરમાં કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલું, સ્યૂ સાઈડ નોટમાં કર્યા મોટા ખુલાસા
બનાસકાંઠમાં ગુજરાત પોલીસને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ તો પોલીસ લોકોની સેવા, સુરક્ષા અને શાંતિ માટે હોય છે. ગુજરાત પોલીસના લોગોમાં પણ એવું જ લખેલું છે. પરંતુ પાલનપુરમાં જે ઘટના બની છે ગુજરાત પોલીસને ખૂબ પીડા દાયક…
- નેશનલ
“બિહારની જનતા સાથે છું, ભાજપ સાથે નહીં” યુટ્યુબર મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પર કરી રાજીનામાની જાહેરાત…
પટણા: બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજ્યમાં નવાજૂની સર્જાવાનો દોર પર શરૂ થઈ ગયો છે. એક તરફ નાદુરસ્ત તબિયતના કારણે નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવશે નહીં, એવી ચર્ચા ચાલી રહીં છે. તો બીજી તરફ લોજપ (રામ વિલાસ)ના…
- ઉત્સવ
આજે આટલું જ : યુસુફભાઇ! તમે હોત તો…
-શોભિત દેસાઈ આમ નામ યુસુફ બુકવાલા. પણ યથાર્થ નામ યુસુફ ગઝલવાલા… અને ખાસ તો મુક્તકવાલા. જનાબ યુસુફ બુકવાલાનો એવો ભવ્ય દબદબો ગુજરાતી ગઝલમાં. મુક્તક વિષે તો કહી જ શકાય કે એમના મુક્તક બેજોડ રહ્યાં છે. સદાના સૌમ્ય, જીવનનો વિનમ્ર વિનિયોગ…
- IPL 2025
આ ભારતીય ખેલાડીને 18 બૉલ ફેંકવાના 10.75 કરોડ રૂપિયા મળ્યા!
નવી દિલ્હી: 18 વર્ષથી રમાતી ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એવી ટૂર્નામેન્ટ છે જે મોટા ભાગના ક્રિકેટરોને ન્યાલ કરી દે છે તો અમુક નવા અને બિનઅનુભવી ખેલાડીઓને ઓછા પૈસા મળે છે, પરંતુ તેઓ અનુભવ મેળવીને આગળ જતાં…
- Uncategorized
વિશેષ પ્લસ : વરસાદ એટલે…. પ્રકૃતિમાં વરસાદ, પહાડ, આકાશ, તારા, ફૂલો…
ખુશ્બુ મુલાણી ઠક્કર વરસાદ આવે એટલે કવિ જગદીપ વિરાણીની આ પંક્તિ યાદ ન આવે એવું બને જ નહીં. જગદીપ વિરાણી એટલે પ્રકૃતિના કવિ. પ્રકૃતિમાં વરસાદ, પહાડ, આકાશ, તારા, ફૂલો. તેઓ એની આજુબાજુ જ કવિતા રચતા હતા. જેમકે… ‘ડુંગર માથે ઝળુંબિયો…