- આમચી મુંબઈ
તો હવે મુંબઈથી પુણે બે કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે…
મુંબઈઃ મુંબઈથી પુણેની સફર હવે સરળ બનવા જઈ રહી છે. વાસ્તવમાં, શિવરી ન્હાવા શેવા સી લિંક હાઇવે એટલે કે અટલ સેતુ હવે એક્સપ્રેસ વે દ્વારા સોલાપુર અને સતારા સાથે જોડવામાં આવશે. આ નવા હાઈ-વેને કારણે અટલ સેતુથી સોલાપુર અને સતારા…
- આમચી મુંબઈ
આ કારણે બેસ્ટની બસના કંડક્ટર પર હિંસક હુમલો, આરોપી ઝડપાયો…
મુંબઈઃ ધારાવીના પીલા બંગલા સ્ટોપ પર બસ રૂટ નંબર ૭ પર ફરજ પરના બેસ્ટના બસ કંડક્ટર (અશોક ડગલે નામના કર્મચારી) પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ લૂંટના ઇરાદે તેના પર હિંસક હુમલો કર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત…
- નેશનલ
આતંકવાદી સંગઠનોથી ‘ભારત સરકાર’ને ખતરોઃ વૈશ્વિક સંસ્થાએ સરકારને ચેતવી…
પેરિસઃ દુનિયાભરમાં આતંકવાદી ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ઈસ્લામિક સ્ટેટ (ISIS) અને અલ કાયદા (Terrorist Outfit Al Qaeda) જેવા આતંકવાદીઓ સંગઠનોથી ભારતને સતર્ક રહેવા જણાવ્યું હતું. એફએટીએફના જણાવ્યાનુસાર આતંકવાદ અને વિદેશી…
- નેશનલ
બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહોમાં ચંદ્રમા જ એકમાત્ર સૌથી વધારે ઝડપથી ગોચર કરતો ગ્રહ છે. ચંદ્રમા એક રાશિમાં માત્ર અઢી દિવસ જ રહે છે અને આટલા ઝડપથી ગોચર કરવાને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે ચંદ્રમાની યુતિ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશનો 149 રનમાં વીંટો વળી ગયો, ભારતે ફૉલો-ઑન ન આપી…
ચેન્નઈ: ભારતે અહીં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશને પહેલા દાવમાં ફક્ત 149 રનમાં ઑલઆઉટ કરીને ટીમ ઇન્ડિયા ઘરઆંગણે બૅટિંગ પછી બોલિંગમાં પણ કેટલી અસરદાર છે એ બતાવી આપ્યું હતું. ભારતના પ્રથમ દાવમાં 376 રન હતા એટલે ભારતે 227 રનની તોતિંગ…
- મનોરંજન
Nita Ambani ને ટક્કર મારે એવું છે અંબાણી પરિવારની આ સભ્યનું બેગનું કલેક્શન, એક વખત જોઈ લેશો…
અંબાણી પરિવારનો દરેક સભ્ય અને એમાં પણ ખાસ કરીને પરિવારનું લેડિઝ ક્લબ તો પોતાની લક્ઝુરિયરસ લાઈફ સ્ટાઈલને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી (Nita Ambani)નો તો કોઈ જવાબ જ નથી, પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારની…
- આપણું ગુજરાત
અમદાવાદ રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો! ચોરી, દારૂ, ગાંજાના આટલા કેસ નોંધાયા…
અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. બૂટલેગર અને ડ્રગ્સ પેડલરોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર ધામા નાખ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી રૂ. 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઈલ,…
- સ્પોર્ટસ
બૅટિંગ દરમ્યાન કોહલી બોલતો ‘ઓમ નમ: શિવાય’, ગંભીરે અઢી દિવસ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા!
નવી દિલ્હી/ચેન્નઈ: ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર-બૅટર વિરાટ કોહલી, બન્ને દિલ્હીના છે તેમ જ બૅટર તરીકે બન્નેની છાપ આક્રમક તરીકેની છે અને જે ખરું લાગે એ કહી દેવાનો તેમનો એકસરખો અભિગમ પણ રહ્યો છે. જોકે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી (આસ્થાની…