- આમચી મુંબઈ
49 વર્ષના સરપંચ શા માટે બન્યા 71 વર્ષના વૃદ્ધા? જાણો આ મહિલાનું કારસ્તાન…
મુંબઈ: લાડકી બહેન યોજનાના દર મહિને મળતા 1,500 રૂપિયા મેળવવા માટે અનેક લાભ મેળવવા અપાત્ર હોવા છતાં અરજી કરતા હોવાના અમુક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વૃદ્ધાઓ માટે ચાલતી સરકારની યોજના અંતર્ગત એક મહિલા સરપંચનો પણ સમાવેશ થયો છે. આ…
- આપણું ગુજરાત
બીજી ઓકટોબરે સ્વચ્છતા દિન માટે જિલ્લા-તાલુકાઓને સરકાર આપશે લાખેણાં ઈનામ. છો ને તૈયાર ?
બીજી ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp પર સ્ટેટસ મૂકો છો? જાણી લો આ કામની માહિતી, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
દુનિયાભરમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) યુઝર્સની સંખ્યા ખૂબ જ વિશાળ છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો દુનિયાભરમાં આશરે 300 કરોડથી વધુ લોકો પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ યુઝ કરે છે. યુઝર્સની સેફ્ટી અને સુવિધા માટે વોટ્સએપ પણ દર થોડા સમયે…
- ટોપ ન્યૂઝ
મૈ…આતિશી…દિલ્લી વિધાનસભા જીતવા કેજરીવાલનું ‘ટ્રમ્પ કાર્ડ’…
દિલ્લીના નવા મુખ્યમંત્રી પદે આતિશી એ દિલ્લીના રાજભવનમાં આજે વિધિવત શપથ લઈ લીધા છે. તેમની સાથે ગોપાલ રાય, મુકેશ આહલાવત, કૈલાશ ગહલોત, ઈમરાન હુસેન અને સૌરભ ભારદ્વાજ એ શપથ ગ્રહણ કર્યા છે. 17મીએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ જ…
- નેશનલ
ઉત્તર પ્રદેશની પુત્રવધુઓનું દિલ્હીમાં રાજ, શીલા બાદ હવે આતિશી…
દિલ્હીને આજે આતિશી માર્લેનાના રૂપમાં નવા મુખ્ય પ્રધાન મળી જશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન હશે. આ પહેલા કોંગ્રેસની શીલા દીક્ષિત અને ભાજપ નેતા સુષ્મા સ્વરાજ દિલ્હી સીએમની ખુરશી સંભાળી ચુક્યા છે. દિલ્હીના ત્રણ મહિલા મુખ્ય પ્રધાનોમાંથી બે ઉત્તર…
- આપણું ગુજરાત
શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોને છે અઢળક અડચણો: કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું…
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. સૌપ્રથમ તો ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા માટે આંદોલન કર્યું હતું, ત્યારબાદ સરકારે કરાર આધારિત ભરતીઓ કરી અને તેના વિરોધમાં પણ આંદોલન થયું હતું. જો કે તે…
- આમચી મુંબઈ
ધારાવી ગેરકાયદે મસ્જિદ કેસ પર આવી નેતાઓની પ્રતિક્રિયાઓ…
મુંબઇઃ ધારાવી ખાતે મસ્જિદના જ અનધિકૃત બાંધકામને તોડી પાડવાના મુદ્દે આજે ભારે તંગદિલી જોવા મળી હતી. ધારાવીમાં 90 ફૂટ રોડ પર એક મસ્જિદ છે. એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ મસ્જિદમાં અનધિકૃત બાંધકામ થયું છે. આ ગેરકાયદે બાંધકામ તોડી…
- આમચી મુંબઈ
લાડકી બહેન બાદ દેવા ભાઉ! યોજનાના શ્રેય માટેની ખેંચતાણ વચ્ચે રિલીઝ થયું સોન્ગ…
મુંબઈ: બજેટ દરમિયાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ વિરોધ પક્ષોની ટીકા કારણે આ યોજના ચર્ચામાં રહી હતી અને હવે સત્તાધારી મહાયુતિના ત્રણેય પક્ષમાં આ યોજનાનો શ્રેય લેવા માટે ખેંચતાણ ચાલતી હોવાનું દૃશ્ય છે. આ પણ વાંચો : મુંબઇના…
- આપણું ગુજરાત
વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 9 લોકોનો આપઘાતનો પ્રયાસ…
રાજકોટ: વ્યાજખોરોના ત્રાસને ડામવાના ભલે દાવાઓ થતાં હોય પરંતુ તેમ છતાં આજદિન સુધી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કે સામૂહિક આપઘાતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના લીધે વધુ એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના ગુંદાવાડીમાં રહેતા…