- નેશનલ
આજનું રાશિફળ (22-09-24): આજે રવિવારનો દિવસ આ પાંચ રાશિના જાતકો માટે રહેશે Gooddyy Gooddyy…
મેષઃમેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે. આજે કોઈ જગ્યાએ લાંબી યાત્રા પર જઈ શકશો. તમે તમારા ઘરે કોઈ એવી પૂજાનું આયોજન કરશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે કોઈને પૈસા…
- ટોપ ન્યૂઝ
અમેરિકામાં ગુંજ્યો ગરબાનો નાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત…
વોશિંગ્ટન: હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના ભાગરૂપે આજે ફિલાડેલ્ફિયા પહોંચ્યા છે. વડા પ્રધાન મોદીનું ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર આગમન સમયે અમેરિકાના ચીફ ઑફ પ્રોટોકોલ એથન રોસેનઝવેગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના ચીફ ઓફ પ્રોટોકોલનું પદ એમ્બેસેડર…
- નેશનલ
બાંગ્લાદેશ હવે 3000 ટન માછલીઓ મોકલીને ભારતને ખુશ કરશે; સરકારે કરી જાહેરાત…
નવી દિલ્હી: ભારે રાજકીય ઉથલપાથલ બાદ હવે બાંગ્લાદેશમાં ધીરે ધીરે શાંતિ સ્થપાઈ રહી છે. ત્યારે હવે દુર્ગા પૂજા પહેલા બાંગ્લાદેશ ભારતીયોને ખાસ ભેટ આપવા જઈ રહ્યું છે. ઘણા લાંબા વિલંબ બાદ બાંગ્લાદેશે ભારતને ત્રણ હજાર ટન હિલ્સા માછલી મોકલવાની જાહેરાત…
- સ્પેશિયલ ફિચર્સ
જીવે તો આ લોકો છે, આપણે શું ખાક જીવીએ છીએ ? અહી કોઈ પાસે ગાડી નહીં,પ્રાઈવેટ જેટ છે જેટ -જુઓ પાર્કિંગ !
આજે અમે તમોને એક એવા ગામની વાત કરીએ છીએ જ્યાં ઘરે ઘરે બાઇક કે કાર છે જ નહીં,પરંતુ પ્રાઈવેટ જેટ છે.આ ગામના પાર્કિંગ એરિયા પર નજર નાખો તો તમને તો એક પણ ઘરનો દરવાજો ખાલી જોવા નહીં મળે જ્યાં તેમનું…
- આપણું ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યૂનિવર્સિટીમાં “ફોરેન્સીકોન’ 24 – એ ડે ટુ સોલ્વ ઈટ ઓલ”
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)ની સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સિસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ (એસબીએસએફઆઇ)નાં વિદ્યાર્થીઓએ વિશ્વ ફોરેન્સિક વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા માટે 20 સપ્ટેમ્બર, 2024નાં રોજ ફોરેન્સિકન 24નું આયોજન કર્યું હતું. ફોરેન્સિક ક્ષેત્રના હાર્દની ઉજવણી કરવા અને દૈનિક દિનચર્યામાં ફોરેન્સિક સાયન્સના મહત્વ…
- આમચી મુંબઈ
શું થશે 66 ઇમારતોનું: પુનર્વિકાસ પડતો મૂકાયો હવે થશે ફક્ત…
મુંબઈ: વડા પ્રધાન આવાસ યોજના હેઠળ 30-35 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલી 66 બિલ્ડીંગના રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ)ની વિચારણા આખરે પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રિડેવલપમેન્ટના બદલે આ બિલ્ડીંગ્સનું ફક્ત સમારકામ જ કરવામાં આવશે. આ પણ વાંચો : થાણેમાં રોંગ સાઈડ દોડતા…
- આપણું ગુજરાત
ચુંટણીની અદાવતમાં પૂર્વ સાંસદનાં ભત્રીજાનું ઢાળી દીધું ઢીમ – એક હત્યારાની ધરપકડ એક ફરાર…
છોટા ઉદેપુર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના જાણે લીરેલીરા ઉડી રહ્યા હોય તેમ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદિ ગામે ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવતા પંથકમાં…
- નેશનલ
બજારમાંથી ક્યાં ગઈ રૂ. 10, 20 અને 50ની નોટ? RBI પર લગાવ્યા આવા આક્ષેપો… જાણો શું છે આખો મામલો?
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? માર્કેટમાંથી 10,20 અને 50 રૂપિયાની નોટ ગૂમ થઈ રહી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને લોકો આ નોટોની અછત હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે નાના મૂલ્યોની નોટની અછતનો…