- સ્પોર્ટસ
દીકરા અગસ્ત્યને પહેલી વાર મળ્યો હાર્દિક પંડ્યા પછી…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિકથી ડિવોર્સ લીધા પછી પ્રથમ વખત તેમના પુત્ર અગસ્ત્યને મળ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે અને ચાહકોને તે ઘણો જ પસંદ આવ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્નના…
- નેશનલ
થઈ રહી છે બુધ અને સૂર્યની યુતિ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ થોડા સમય બાદ ગોચર કરીને બીજા ગ્રહો સાથે કરીને શુભાશુભ યોગ બનાવે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવા જ બે મહત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે…
- નેશનલ
આતંકવાદીઓ સાથે બિરયાની ખાનારાઓને અમે ખુલ્લા પાડીશું, જમ્મુ કાશ્મીરમાં અમિત શાહનો હુંકાર…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરમાં છે. તેઓ ભાજપના ઉમેદવાર રવિન્દ્ર રૈના માટે પ્રચાર સભા કરી રહ્યા છે. રૈનાના પ્રચાર માટે તેઓ કાશ્મીરના નૌશેરા પહોંચ્યા હતા. પ્રચાર સભામાં તેમણે આતંકવાદના મુદ્દે કૉંગ્રેસ અને ફારૂખ અબદુલ્લાને ઘેર્યા હતા. તેમણે…
- ઉત્સવ
મિજાજ મસ્તી: પ્રેત પિયુ ને પંચનામા… જો જો હસતા નહીં !
ટાઇટલ્સ:મુત્યુ-સત્ય, ભૂત-અર્ધસત્ય છે. (છેલવાણી)એક પતિ-પત્ની કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા. પછી પતિ ભયાનક દેખાતો ભૂત બની ગયો નેપત્ની ડાકણ. એકવાર બંને સ્મશાનના રસ્તે સામસામે મળી ગયા. પતિએ કહ્યું : અરે વાહ! તું તોડાકણ બનીને પહેલાં કરતાં વધુ સુંદર દેખાય છે.’પત્નીએ કહ્યું…
- સ્પોર્ટસ
Rohit Sharma: ચેન્નઈ ટેસ્ટમાં ફ્લોપ છતાં રોહિત શર્માએ તોડ્યો સચિનનો આ રેકોર્ડ…
ચેન્નઈ: ઇન્ડિયન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ(IND vs BAN Test series)ની પ્રથમ મેચમાં 280 રને જીત મેળવી હતી. ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ફ્લોપ રહ્યા હતાં. ભારતને…
- નેશનલ
કવર સ્ટોરી : કાશ્મીરમાં જીતીને ભાજપ ઈતિહાસ રચી શકશે ?
કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. પહેલા તબક્કાનું તો મતદાન પણ પતી ગયું. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કુલ ૯૦ બેઠકો છે. ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર મતદાન થયું તેમાં નોંધપાત્ર ૫૯ ટકા મતદાન થયું. આ પણ વાંચો : Jammu…
- ઇન્ટરનેશનલ
અવનવી ભેટસોગાદ લઇને અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, જાણો મિસ્ટર એન્ડ મિસિસ બાઇડેનને શું ભેટ આપી…
વોંશિગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળ્યા હતા. બાઇડેને પીએમ મોદીનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી કોઇ દેશના વડાને મળવા જાય અને ખાલી હાથે જાય તેવું…
- સ્પેશિયલ ફિચર્સ
ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ… નામ તો સુના હોગા? અરુણાચલ પ્રદેશના સંગીત જલસાનું અથથી ઈતિ…
કહેવાય છે કે સંગીતને કોઈ સીમા નથી નડતી અને આ જ કારણ છે કે દેશ-વિદેશનાં કળાપ્રેમીઓ અરુણાચલ પ્રદેશમાં આયોજિત થનાર ‘ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ’ની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે પણ એની ઉત્સાહપૂર્વક ઉજવણી થવાની છે. ચાર દિવસીય આ ફેસ્ટિવલ…
- સ્પેશિયલ ફિચર્સ
આખેઆખા ગામમાં વસતિ માત્ર એક માણસની…! હેં… ખરેખર?!
રાજસ્થાન એટલે અનેક આશ્ચર્યથી ભરપૂર પ્રદેશ. અહીં એક ગામ છે જે અપરાધ, પ્રદૂષણ, ઘોંઘાટ, ગંદકી, કાનૂની લડાઈ સહિતની અનેક સમસ્યાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. નથી અહીં ટ્રાફિક જામ કે ભીડ – ગર્દી, નથી ધક્કા-મુક્કી કે કાન ફાડી નાખતો કોલાહલ. આ ગામનું…