-  નેશનલ કૉંગ્રેસ દલિત-વિરોધી પાર્ટી, કુમારી શૈલજાનું અપમાન કર્યું હતું: અમિત શાહ…ચંદીગઢ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસ દલિત વિરોધી પાર્ટી છે અને તેમણે કુમારી શૈલજા અને અશોક તંવર જેવા દલિત નેતાઓનું અપમાન કર્યું હતું. આ પણ વાંચો : હવે Modiને… 
-  આમચી મુંબઈ મુંબઈની લોકલ ટ્રેનમાંથી ૨૦ લાખની રોકડવાળી મળી બેગ…મુંબઈઃ મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી લોકલ ટ્રેનમાં એક ત્યજી દેવાયેલી બેગ મળવાની જાણ સરકારી રેલવે પોલીસને કરી હતી. જીઆરપીના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે ૯.૫૭ વાગ્યાના સુમારે આસનગાંવ સ્ટેશન નજીક પર બની હતી.રીબોક કંપનીની સ્કાય… 
-  આપણું ગુજરાત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સરકારે આપી 255 કરોડની ભેટ…ગાંધીનગર: રાજ્ય સરકારે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા… 
-  આમચી મુંબઈ મિનિટોમાં મુંબઈઃ સાત રિંગ રોડથી મુંબઈને ટ્રાફિકમુક્ત બનાવાની શિંદે સરકારની યોજના…મુંબઈ: મુંબઈને ટ્રાફિકમુક્ત કરવા માટે એમએમઆરડીએએ ૫૮,૫૧૭ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજના પૂર્ણ થયા બાદ મુંબઈ ફક્ત ટ્રાફિકમાંથી મુક્ત નહીં થશે, પરંતુ સંપૂર્ણ શહેરની કાયાપલટ થઇ જશે. આ યોજના હેઠળ મુંબઈમાં ૯૦ કિલોમીટરના માર્ગ બનાવવામાં આવશે જેમાં… 
-  સ્પેશિયલ ફિચર્સ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે કરો આ ઉપાયો…કોલેસ્ટ્રોલ એક પ્રકારનો ચીકણો મીણ જેવો પદાર્થ છે. તે નસોની અંદરની દિવાલો પર ચોંટી જાય છે અને ધીમે ધીમે ત્યાં જમા થવા લાગે છે. જેમ જેમ આ સ્મૂથ પદાર્થનું પડ નસોમાં જાડું થવા લાગે છે તેમ તેમ નસો અંદરથી સાંકડી… 
-  આપણું ગુજરાત શિષ્યવૃતિને લઈને સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વધ્યા ધરમધક્કા!અમદાવાદ: શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે આપવામાં આવતી શિષ્યવૃતિને લઈને સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે. સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હવે હેરાન થવાનો વારો આવ્યો છે. સરકારે શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કર્યા… 
-  સ્પોર્ટસ IND Vs BAN: ઈન્ડિયાએ બાંગ્લાદેશને ટેસ્ટમાં હરાવ્યા પછી જુઓ પોઈન્ટ ટેબલમાં સ્થાન?દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 280 રને જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી) ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે જ્યારે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને હરાવીને લોર્ડ્સમાં આવતા વર્ષની ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. શ્રીલંકા તેના વર્તમાન હરીફ ન્યૂઝીલેન્ડને હરાવીને… 
-  આમચી મુંબઈ રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરાયા…થાણે: થાણેમાં 38 વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ફરિયાદીને તેના બેન્ક ખાતામાં ગેરકાયદે વ્યવહાર થઇ રહ્યાની… 
 
  
 








