- આમચી મુંબઈ
બુલઢાણામાં ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળતાં બે મજૂરનાં મોત: ત્રણ ગંભીર જખમી…
બુલઢાણા: કૉન્ક્રીટના થાંભલા ભરેલી ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળી જતાં બે મજૂરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના બુલઢાણા જિલ્લામાં બની હતી. આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા…
- નેશનલ
“ખોટી ઓળખાણ આપીને 50 લગ્નો કર્યા પણ હતો ત્રણ દીકરાનો બાપ” દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રીઢો ગુનેગાર…
દિલ્હી: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતા રીઢા ગુનેગાર મુકીમ અયુબ ખાનની ધરપકડ કરી છે. આરોપી અય્યુબ ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. 38 વર્ષના અય્યુબ પર લગ્ન કરાવવાના બહાને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા 50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો…
- આમચી મુંબઈ
MVA CM પદ માટે ચાલતી ખેંચાખેંચી બાદ શરદ પવારે શું સ્પષ્ટતા કરી?
મુંબઈ: કૉંગ્રેસના વિધાનસભ્યએ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાન બનાવવાની વાત કરી છે ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ થાય…
- રાશિફળ
આગામી બે મહિનામાં ત્રણ રાશિના જાતકોને શનિદેવ કરાવશે મૌજા હી મૌજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર માનવામાં આવ્યા છે, કારણ કે તેઓ દરેક રાશિના જાતકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિની કૃપા દ્રષ્ટિએ રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્ર દ્રષ્ટિ રાજાને પળવારમાં રંક બનાવે છે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા…
- સ્પોર્ટસ
ભારતના ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનોએ રોહિત શર્મા સ્ટાઈલમાં ટ્રોફી સ્વીકારી…
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ જયારે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી ત્યારે થયેલું ટ્રોફી સાથેનું સેલિબ્રેશન યાદગાર રહ્યું હતું, આ દરમિયાન કેપ્ટન રહિત શર્મા(Rohit Sharma)ની ટ્રોફી સ્વિકારતી વખતેની વોક ચર્ચાનો વિષય બની હતી. રોહિત શર્મા રોબોટની જેમ ચાલીને ધીમે…
- આપણું ગુજરાત
વધાઈયુંઃ હવે ભુજથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનઃ બે દાયકાની પ્રતીક્ષાનો આવશે અંત…
ભુજઃ વંદે મેટ્રો બાદ કચ્છવાસીઓને રેલવેએ વધુ એક રાહતના સમાચાર આપ્યા છે. બે દાયકા બાદ આ આનંદ થાય તેવી બિન સત્તાવાર માહિતી મુંબઈ સમાચારને મળી છે. આ પણ વાંચો : દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા થઈ જાવ તૈયાર: રેલવેએ શરૂ કરી…
- આપણું ગુજરાત
ગુનાખોરીનો ઈતિહાસ ચલાવી નહીં લેવાય: મુકેશ દોશી…
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે.સમગ્ર મામલે અમે તપાસ શરૂ કરી છે.જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હોય તો તેની સામે કાર્યવાહી થશે.અમે પણ કાયદાકીય કાર્યવાહીમાં સાથે રહેશું અને પક્ષ દ્રારા પણ કાર્યવાહી કરવામાં આવશે.જો જયદિપની સંડોવણી હશે…
- નેશનલ
આજનું રાશિફળ (23-09-24): મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જુઓ શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થશે. આજે તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળવું જોઈએ, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. ફેમિલી બિઝનેસમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધાર્મિક કાર્યમાં ભાગ લેશો. આજે…