- ઇન્ટરનેશનલ
આ કોન્સર્ટ સામે કોલ્ડપ્લેની ટિકિટ ઘણી સસ્તી છે! જાણો દુનિયાના મોંઘા કોન્સર્ટ વિષે…
મુમાંબી: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લનનો મુંબઈ કોન્સર્ટ (Coldplay concert in Mumbai) હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે, BookMyShow પર કોન્સર્ટની ટિકિટો લાઈવ થતા જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. ટિકિટોની ભારે…
- નેશનલ
ફરીથી મોબાઈલ રિચાર્જના ભાવમાં થશે વધારો! કંપનીએ આપ્યા સંકેતો…
નવી દિલ્હી: થોડા મહિના પૂર્વે જ જીઓ અને બીજી અનેક ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ રિચાર્જમાં મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યારે વોડાફોન આઈડિયા (Vi)એ ફરીથી મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થાય તે બાબતનો ઈશારો કર્યો છે. Vi ચીફ એક્ઝિક્યુટિવ…
- નેશનલ
આઠ મહિના સુધી નેવીની બે મહિલા અધિકારીઓ ખૂંદશે દરિયો!
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની બે મહિલા અધિકારીઓ દુનિયામાં પરચમ લહેરાવવા માટે તૈયાર છે. નાવિકા સાગર પરિક્રમા અભિયાનના બીજા તબક્કામાં દેશની બે મહિલા અધિકારીઓ બોટમાં વિશ્વની પરિક્રમા કરશે. આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં નૌકાદળના સહ-મુખ્ય વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને જણાવ્યું…
- આમચી મુંબઈ
Badlapur Rape Case: એન્કાઉન્ટર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, ઊઠાવ્યાં ગંભીર સવાલો…
બદલાપુરની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાના આરોપી અક્ષય શિંદેનું Police Encounterમાં મૃત્યુ થયું ત્યાર પછી વિરોધ પક્ષ તરફથી સરકાર વિરુદ્ધ આરોપો કરવામાં આવી રહ્યા છે. સરકારે આ મામલાને દબાવવા માટે અને કેસમાં સામેલ શાળાના અધિકારીઓને બચાવવા માટે અક્ષય શિંદેનું…
- નેશનલ
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજે પણ ‘પુરૂષો’નું વર્ચસ્વઃ એકેય મહિલા CM બન્યા નથી…
ગુરુગ્રામ/રેવડીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજે પણ પુરૂષોનું વર્ચસ્વ છે. જ્યાં માત્ર ૫૧ મહિલા ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી મોટા ભાગનાને કાં તો કોઇ રાજકીય પરિવારનું સમર્થન પ્રાપ્ત છે અથવા તો કોઇ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવે છે. જેને અગ્રણી રાજકીય દળોએ મેદાનમાં ઉતાર્યા…
- સ્પેશિયલ ફિચર્સ
મોબાઈલ ફોન વિના ટુબીએચકે ફ્લેટમાં આ રીતે જીવન વિતાવે છે જાણીતા ઉદ્યોગપતિનો ભાઈ…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવવા લાગ્યા હશો કે આખરે કોણ છે એ ઉદ્યોગપતિ કે જેનો ભાઈ ધનવાન ઉદ્યોગપતિ હોય પણ તે મોબાઈલ વિના ટુબીએચકેના ફ્લેટમાં જીવન વિતાવી રહ્યો છે? ચાલો તમારા સવાલનો જવાબ આપી દઈએ-અમે અહીં વાત કરી…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ સાંસદનો બદનક્ષીનો દાવો: ઉદ્ધવ-રાઉતની અરજી ફગાવાઈ…
મુંબઈ: મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે શિવસેના (યુબીટી)ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત દ્વારા મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધની સંયુક્ત અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાના ભૂતપૂર્વ સંસદ સભ્ય રાહુલ શેવાળે દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીના કેસમાંથી મુક્ત કરવાનો…
- નેશનલ
કૉંગ્રેસ દલિત-વિરોધી પાર્ટી, કુમારી શૈલજાનું અપમાન કર્યું હતું: અમિત શાહ…
ચંદીગઢ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસ દલિત વિરોધી પાર્ટી છે અને તેમણે કુમારી શૈલજા અને અશોક તંવર જેવા દલિત નેતાઓનું અપમાન કર્યું હતું. આ પણ વાંચો : હવે Modiને…
- આમચી મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનમાંથી ૨૦ લાખની રોકડવાળી મળી બેગ…
મુંબઈઃ મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી લોકલ ટ્રેનમાં એક ત્યજી દેવાયેલી બેગ મળવાની જાણ સરકારી રેલવે પોલીસને કરી હતી. જીઆરપીના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે ૯.૫૭ વાગ્યાના સુમારે આસનગાંવ સ્ટેશન નજીક પર બની હતી.રીબોક કંપનીની સ્કાય…