- આપણું ગુજરાત
નોરતા પર્વને લઈને માતાના મઢ ખાતે તડામાર તૈયારીઓ: ઉમટશે ભાવિકોનું ઘોડાપૂર…
માતાનો મઢ: ગુજરાતના સૌથી મોટા આસ્થાના પર્વ નવરાત્રિને લઈને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શક્તિપીઠો અને મોટા દેવી મંદિરોમાં નોરતાને લઈને તૈયારીઓ થઈ રહી છે. નોરતાને લઈને માઈભક્તોમાં પણ ખૂબ જ ઉલ્લાસ અને આસ્થા જોવા મળી રહ્યો…
- સ્પોર્ટસ
ઋષભ પંત માટે હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટને આપ્યું નિવેદન, શાંત રહેવાની જરુરિયાત…
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતવાના ભારતના અભિયાનમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ‘મોટો પ્રભાવ’ રહ્યો છે અને તે આ વર્ષના અંતમાં યોજાનારી પાંચ ટેસ્ટની સીરિઝમાં વિકેટકીપર બેટ્સમેનને ‘શાંત’ રાખવાની જરૂરિયાત પર…
- આપણું ગુજરાત
“આવ્યા માના નોરતાં” ભુજના આશાપુરા મંદિરે હાથ ધરાયો હર્બલ સફાઈ શ્રમયજ્ઞ…
ભુજ: ચોમાસા બાદ હવે માતાજીના મહા આરાધના પર નવલા નોરતાં આવી રહ્યા છે ત્યારે કચ્છની નવરાત્રીના કેન્દ્રબિંદુ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : નવરાત્રિના વાગ્યાં નગારાં: ઢોલ-નગારાં, તબલા, જાજ પખાજ…
- મનોરંજન
‘લાપતા લેડિઝ’ બાદ આ ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી…
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડિઝ‘ ઓસ્કર એવોર્ડ્સ 2025ની રેસમાં ઉતર્યા બાદ હવે રણદીપ હુડા અને અંકિતા લોખંડેની ફિલ્મ ‘સ્વતંત્ર્યવીર સાવરકર’ પણ ઓસ્કાર રેસમાં ઉતરી છે. સોશિયલ મીડિયા પર રણદીપ હુડા, અંકિતા લોખંડે અને નિર્માતા સંદીપ સિંહ દ્વારા એક પોસ્ટ શેર…
- સ્પોર્ટસ
ક્રિકેટનો ખાઁ પણ ડ્રોઇંગમાં ઝીરો, તમે જ જોઇ લો…
ભારતીય ક્રિકેટર અને લાખો લોકોનો મનપસંદ વિરાટ કોહલી તેની બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેના બેટમાં થઈ જાણે કે રનનો ધોધ જ છૂટતો હોય છે. પોતાની લાજવાબ અને દમદાર બેટિંગથી તેણે પોતાની ક્ષમતા સાબિત પણ કરી છે અને તેના બેટિંગના…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનની ‘જાહેરખબરો’ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો…
મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનમાં કર્કશ અવાજમાં વગાડવામાં આવતી જાહેરખબરને કારણે પ્રવાસીઓ હેરાન થઇ ગયા છે. મોટા અવાજમાં વગાડવામાં આવતી આવી જાહેરખબરોને બંધ કરવાની માગણી પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ફ્લાયઓવરનું…
- આપણું ગુજરાત
કચ્છમાં તસ્કરોએ બન્યા બેફામ: ત્રણ સ્થળોએ સામૂહિક ઘરફોડ કરી 10.80 લાખની ચોરી…
ભુજ: કચ્છને બાનમાં લેનારી તસ્કર ટોળકીનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ વીતેલા બે દિવસમાં માંડવી, ભુજ અને ભચાઉમાં સામૂહિક ઘરફોડના બનાવો બનતાં રહેવાસીઓ ભયભીત બન્યા છે. પૂર્વ તરફના ભચાઉ શહેરની પાર્શ્વવસીટી નામના રહેણાંક વિસ્તારોમાં ત્રાટકેલાં તસ્કરોએ એકસાથે ચાર બંધ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વીજગ્રાહકો માટે માઠા સમાચારઃ ઈલેક્ટ્રિસિટીના દર વધારાની લટકતી તલવાર…
મુંબઈ: રાજ્યના વીજગ્રાહકો પહેલાથી વીજળીના દર વધારાને કારણે હેરાન છે ત્યારે તેમના માથે વધુ દર વધારોનો બોજો પડવાની શક્યતા છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઇઆરસી) બહુવાર્ષિક વીજદર વિનિયમ (મલ્ટિએન્યુઅલ ઇલેક્ટ્રિસિટી રેટ રેગ્યુલેશન્સ) રજૂ કર્યું છે. દરેક વીજળી કંપનીઓને આગામી પાંચ…
- મનોરંજન
coldplay ની ટિકિટ મળવી મુશ્કેલ, પરંતુ અંબાણીના લગ્નમાં કરી ચૂક્યો છે પરફોર્મ…
બ્રિટિશ રૉક બેન્ડ coldplay ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. મુંબઈમાં 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલી આ કોન્સર્ટની ટિકિટ બુકિંગ શરૂ થયાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જ્યારે coldplay કોન્સર્ટ માટે ટિકિટ બુકિંગ રવિવારે ખુલ્યું ત્યારે લોકોએ…