- આમચી મુંબઈ

JVLR Bridge ટ્રાફિક જામનું Hot Spot બન્યું: આયોજનના અભાવે વાહનચાલકો પરેશાન…
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરનો જેવીએલઆર ફ્લાયઓવર વિસ્તાર હવે ટ્રાફિક જામની સમસ્યાથી મુંબઈગરાઓની પરેશાનીમાં ઔર વધારો થયો છે. થાણે તરફના માર્ગ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, સાથે તેના સર્વિસ રોડ પર વાહનોની લાઈનમાં પણ વધારો થવાથી લોકોની સમસ્યામાં…
- આપણું ગુજરાત

Gujarat Tourism: છોટાઉદેપુરના આ ગામને મળ્યો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪નો એવોર્ડ…
ક્વાંટ: મા નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને આજે ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024″નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાનકડા હાફેશ્વર…
- આપણું ગુજરાત

ખબરદાર, જો ગરબામાં ગોબાચારી થઈ છે તો..અને આયોજકો પણ સાંભળી લે… કોણે કહ્યું આવું ?
શક્તિ અને ભક્તિના પાવન પર્વ એવા રૂમઝૂમ કરતાં નવલા નોરતા આવી ગયા છે.ત્યારે ગરબા પ્રેમીઓમાં અદ્મ્ય ઉત્સાહ અને નવો તરવરાટ જોવા મળે છે.પાસના સેટિંગ થઈ ગયા છે.ફેશનેબલ પરિધાનો પર ઇસ્ત્રી ફરી ગઈ છે અને નીત-નવા ઘરેણાઓની છેલ્લી ઘડીની ખરીદીથી બજારો…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશી સુપરફૅન ટાઇગર રૉબીએ પહેલાં મારપીટનો આક્ષેપ કર્યો અને હૉસ્પિટલમાંથી કહ્યું ‘હું બીમાર પડી ગયો’
કાનપુર: અહીંના ગ્રીન પાર્કમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના વિઘ્નોને કારણે ટૂંકો થવા ઉપરાંત મોટા ભાગે નીરસ હતો, પરંતુ લંચ પહેલાંની એક ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો. સ્ટેડિયમમાં આ મૅચ જોઈ રહેલા અને બાંગ્લાદેશના ખેલાડીઓને…
- મનોરંજન

Binny And Family review: થોડી માવજત ઓછી, પણ પરિવાર સાથે જોઈ હળવા થવા જેવી ફિલ્મ…
એક સમયે દરેક ફિલ્મ પારિવારિક ફિલ્મ હતી. ભલે તેની સ્ટોરી પરિવાર સંબંધિત ન હોય પણ ફિલ્મ સાફસુથરી અને સાથે બેસી જોઈ શકાય તેવી હતી. આજકાલ ફિલ્મોની વાર્તાઓ એવી છે કે પરિવારના દરેક સભ્યને ન ગમે. નવી પેઢીને ગમતી ફિલ્મો જૂની…
- મનોરંજન

Devra review: નબળી વાર્તાને એક્શન અને એક્ટિંગથી ઢાંકવાની કોશિશ તો કરી પણ…
કાલ્પનિક ફિલ્મોમાં જો કલ્પનાની મર્યાદા આવી જાય અને નવીનતા ન દેખાય તો પછી તેની મજા આવતી નથી. કથા ભલે કાલ્પનિક હોય પણ સ્ક્રીન પર આવે ત્યારે તે અસલમાં જીવાતી લાગવી જોઈએ. જુનિયર એનટીઆર, જ્હાનવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી…









