- આમચી મુંબઈ
વરસાદે લોકલ ટ્રેન પર મારી ‘બ્રેક’: ટ્રેનોમાં અટકેલા પ્રવાસીઓએ તોબા પોકારી…
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં બપોર પછી પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાથી જનજીવન પર અસર થઈ હતી, જ્યારે મુંબઈના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર થતા પ્રવાસીઓ માટે હાલાકીભર્યો…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ વર્ણવી ‘મેક ઇન ઈન્ડિયા”ની સફળતાની યાત્રા: કહ્યું હવે ભારત વણથંભ્યો દેશ…
નવી દિલ્હી: જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટા ડ્રીમ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તેમાં ‘મેક ઇન ઇન્ડિયા’નું નામ અવશ્ય લેવું પડે. આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર એક બ્લોગ…
- આપણું ગુજરાત
અબડાસામાં શાળાના મધ્યાન ભોજનમાં અપાઈ રહ્યા હતા કીડા પડેલા અખાદ્ય ચણા!
ભુજ: ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકોને શાળામાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી મધ્યાહન યોજનામાં થઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ચોંકાવનારી ઘટના કચ્છમાંથી બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.ભેદી બીમારીના ભરડામાંથી બહાર આવવાનો પ્રયાસ…
- નેશનલ
જમ્મુ ડિવિઝનના રિયાસીએ 71 ટકા મતદાન સાથે રંગ રાખ્યો…
જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની બીજા તબક્કાની 26 બેઠકો માટેનું મતદાન બુધવારે શાંતીપુર્વક પાર પડ્યું હતું. બીજા તબક્કાની 26 બેઠકોમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ ચોપન ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સૌથી વધુ મતદાન જમ્મુની રિયાસીમાં 71.81 ટકા થયું હતું,…
- આપણું ગુજરાત
પહેલા નોરતે અમદાવાદને મળશે નવી પોલીસ કમિશ્નર કચેરી: ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ
અમદાવાદમાં નવી પોલીસ કમિશ્નરની કચેરીની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. દરમિયાન નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
મુંબઈગરા સંભાળજોઃ ગુરુવાર સવાર સુધી રેડ એલર્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સાંજ બાદ વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. હવામાન ખાતાએ ફરી એક વખત મુંબઈ માટે બુધવાર જાહેર કરેલા ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં અપગ્રેડ કર્યું હતું. સાંજ બાદ વીજળીના કડાકા સાથે મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં…
- આમચી મુંબઈ
જુહુમાં ચોરીની શંકા પરથી બે ભાઇને નિર્વસ્ત્ર કરી વિસ્તારમાં ફેરવ્યા…
મુંબઈ: જુહુના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચોરીની શંકા પરથી બે સગીર ભાઇની મારપીટ કર્યા બાદ તેમને નિર્વસ્ત્ર કરી આખા વિસ્તારમાં ફેરવ્યા હતા. સોમવારે સવારના આ ઘટના બની હતી, જેનો આરોપીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને તે બાદમાં વાયરલ…
- આમચી મુંબઈ
શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમ જ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ છેલ્લાં બે દિવસથી મહારાષ્ટ્રમાં છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જોકે, બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે થયેલી તેમની મુલાકાતમાં…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ સામેના રકાસ છતાં શાન મસૂદ જ કેપ્ટન
મુલતાન: પાકિસ્તાનના સિલેક્ટર્સે બાંગ્લાદેશ સામેના ૦-૨ના તાજેતરના પરાજય છતાં શાન મસૂદને ફરી એક વાર પાકિસ્તાન ટીમના સુકાનની જવાબદારી શાન મસૂદને જ સોંપી છે, આગામી સાતમી ઓક્ટોબરે મુલતાનમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમાવાની છે અને એમાં પાકિસ્તાન ટીમનું નેતૃત્વ મસૂદ સંભાળશે.તાજેતરમાં…