- મનોરંજન
Binny And Family review: થોડી માવજત ઓછી, પણ પરિવાર સાથે જોઈ હળવા થવા જેવી ફિલ્મ…
એક સમયે દરેક ફિલ્મ પારિવારિક ફિલ્મ હતી. ભલે તેની સ્ટોરી પરિવાર સંબંધિત ન હોય પણ ફિલ્મ સાફસુથરી અને સાથે બેસી જોઈ શકાય તેવી હતી. આજકાલ ફિલ્મોની વાર્તાઓ એવી છે કે પરિવારના દરેક સભ્યને ન ગમે. નવી પેઢીને ગમતી ફિલ્મો જૂની…
- મનોરંજન
Devra review: નબળી વાર્તાને એક્શન અને એક્ટિંગથી ઢાંકવાની કોશિશ તો કરી પણ…
કાલ્પનિક ફિલ્મોમાં જો કલ્પનાની મર્યાદા આવી જાય અને નવીનતા ન દેખાય તો પછી તેની મજા આવતી નથી. કથા ભલે કાલ્પનિક હોય પણ સ્ક્રીન પર આવે ત્યારે તે અસલમાં જીવાતી લાગવી જોઈએ. જુનિયર એનટીઆર, જ્હાનવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી…
- સ્પોર્ટસ
ભારત-બાંગ્લાદેશ મૅચમાં વરસાદને લીધે રમત વહેલી સમેટાઈ, શનિવારે પણ વરસાદની આગાહી…
કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં અહીં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાનો હાથ સહેજ ઉપર રહ્યો હતો, પરંતુ ધાર્યા પ્રમાણે મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. વરસાદને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી અને લગભગ દોઢ કલાક વહેલી સમેટી લેવામાં…
- નેશનલ
આજનું રાશિફળ (26-09-24): વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News, જોઈ લો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારે તમારા કામમાં બેદરકારીથી બચવું પડશે. વિરોધીઓ તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશો. સ્વાસ્થ્ય બગડવાને કારણે આજે તમે થોડા ચિંતિત રહેશો. પરિવારના સદસ્યના લગ્નમાં કોઈપણ અવરોધ દૂર થશે. તમારે કેટલીક…
- આપણું ગુજરાત
પાકિસ્તાનમાં રહેલી પ્રેમિકાને મળવા કાશ્મીરથી કચ્છ પહોંચ્યો શખ્સ: બોર્ડર ક્રોસ કરે ત્યાં જ…
ભુજ: સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં ભારતથી પાકિસ્તાન જનાર અને પાકિસ્તાનથી ભારત આવનાર પ્રેમીઓનો વાયરો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. કચ્છના ખાવડાની બોર્ડર ઉપરથી એક જમ્મુ કાશ્મીરના શખ્સને બીએસએફના જવાનોએ બોર્ડર ક્રોસ કરતા ઝડપી લીધો હતો. પાકિસ્તાનમાં રહેલી તેની ગર્લ ફ્રેન્ડને…
- આમચી મુંબઈ
નીતિન ગડકરી બનશે વડા પ્રધાન!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે સંકટના વાદળ તોળાઈ રહ્યા હોવાના અહેવાલો નાગપુરથી આવી રહ્યા છે અને દેશના આગામી વડા પ્રધાન તરીકે નીતિન ગડકરીની પસંદગી થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મૂળ…