- સ્પોર્ટસ
કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ધોવાઈ ગયો, રવિવારે પણ મેઘરાજા નડી શકે…
કાનપુર: અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે વરસાદને કારણે જરા પણ રમત નહોતી થઈ શકી. ખેલાડીઓએ સવારે સ્ટેડિયમમાં આવ્યા બાદ હોટેલ પર પાછા જવું પડ્યું હતું. રવિવારના ત્રીજા દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે.શુક્રવારના…
- આપણું ગુજરાત
અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ એક જ માલધારીના 41 ઘેટાં-બકરાંના મોત!
ભાવનગરઃ ઘોઘાના ગરીબપુરા ગામે ગત રાત્રે એક માલધારીના 41 ઘેટાં બકરાં ટપોટપ મોતને ભેટ્યા હતા. આ રહસ્યમય બનાવમાં પશુના મોંતનું કારણ જાણવા તબીબી અભિપ્રાય મેળવતા પ્રાથમિક તબક્કે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું…
- આપણું ગુજરાત
ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ હર્ષ સંઘવી લાવ્યા છે તમારા માટે ખુશ ખબર…
અમદાવાદઃ ગઈકાલે જ અમદાવાદ પોલીસે નવરાત્રી રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી ત્યારે આજે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ખેલૈયાઓને ખુશ કરી દે તેવી જાહેરાત કરી છે. સંઘવીએ રાત્રે 12 વાગ્યાની મર્યાદા હટાવી નાખી…
- મનોરંજન
હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…
બોલિવૂડમાં રોજ નવા નવા સમાચારો આવતા રહે છે. ક્યારેક કોઇકના લગ્નના અહેવાલો આવે છે, તો ક્યારેક કોઇકના ડિવોર્સના સમાચાર આવે છે. બોલિવૂડની રંગીલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ડિવોર્સ વચ્ચે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગના સમાચાર પણ આવ્યા છે. હવે આવા…
- નેશનલ
Foreign Exchange Reserve: ઓલ ટાઇમ હાઇ થયો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર, સોનાનો ભંડાર પણ વધ્યો…
નવી દિલ્હી : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserve)ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર 20 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 2.838 બિલિયન ડોલરનો વધારો થયો છે. જે 13…
- નેશનલ
તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં Tata ની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ…
ક્રિષ્નાગિરી: તમિલનાડુના ક્રિષ્નાગિરી જિલ્લામાં સ્થિત ટાટા કંપનીની(Tata)માલિકીની સેલફોન સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફેક્ટરી હોસુર નજીક થિમ્જેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં છે. આ ફેક્ટરીમાં સેલ ફોનના સ્પેરપાર્ટ્સ બનાવવામાં આવે છે. ફેક્ટરીમાં 20 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.…
- આપણું ગુજરાત
Gandhinagar નજીક પીપળજમાં દીપડો દેખાયો, વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું…
અમદાવાદ : ગુજરાતના પાટનગર ગાંધીનગરની(Gandhinagar)નજીક આવેલા પીપળજ ગામમાં ફરી દીપડો દેખાયો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં ગામના છોકરાઓએ દીપડો જોયો હોવાના અહેવાલ છે. જેના પગલે વનવિભાગે આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની ફૂટપ્રિન્ટ મળી…