- આમચી મુંબઈ
દાઉદના સાગરીત રિયાઝ ભાટી, છોટા શકીલના સાળા સલીમ ફ્રુટને આ કેસમાં મળ્યા મીન…
મુંબઈ: ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી રિયાઝ ભાટી અને ગેંગસ્ટર છોટા શકીલનો સાળો સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ સામે વર્સોવા પોલીસ દ્વારા નોંધાયેલા ખંડણીના કેસમાં સેશન્સ કોર્ટે બન્નેને જામીન આપ્યા હતા. પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં ૨૦૨૨થી તપાસ કરી રહી…
- આપણું ગુજરાત
રાજ્યમાં ભાદરવો ભરપૂર પણ કચ્છમાં છુટોછવાયો વરસાદ…
ભુજ: મોસમ વિભાગે નૈઋત્ય ચોમાસાંની સત્તાવાર વિદાય જાહેર કરી દીધી હોવા છતાં ગુજરાત પર સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાં સાથે આફતરૂપ વરસાદ વરસી રહ્યો…
- નેશનલ
લવ જિહાદઃ રશીદે રવિ હોવાનો ઢોંગ કરીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા, પછી 15 લાખ લઈને થયો ગાયબ…
લખનઊઃ યુપીના રામપુરમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. રામપુરમાં એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે રશીદ નામના મુસ્લિમ યુવકે તેનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા અને પછી 15-16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો. હાલ તો પોલીસે આ…
- સ્પોર્ટસ
કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ધોવાઈ ગયો, રવિવારે પણ મેઘરાજા નડી શકે…
કાનપુર: અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે વરસાદને કારણે જરા પણ રમત નહોતી થઈ શકી. ખેલાડીઓએ સવારે સ્ટેડિયમમાં આવ્યા બાદ હોટેલ પર પાછા જવું પડ્યું હતું. રવિવારના ત્રીજા દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે.શુક્રવારના…
- આપણું ગુજરાત
અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ એક જ માલધારીના 41 ઘેટાં-બકરાંના મોત!
ભાવનગરઃ ઘોઘાના ગરીબપુરા ગામે ગત રાત્રે એક માલધારીના 41 ઘેટાં બકરાં ટપોટપ મોતને ભેટ્યા હતા. આ રહસ્યમય બનાવમાં પશુના મોંતનું કારણ જાણવા તબીબી અભિપ્રાય મેળવતા પ્રાથમિક તબક્કે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું…
- આપણું ગુજરાત
ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ હર્ષ સંઘવી લાવ્યા છે તમારા માટે ખુશ ખબર…
અમદાવાદઃ ગઈકાલે જ અમદાવાદ પોલીસે નવરાત્રી રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી ત્યારે આજે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ખેલૈયાઓને ખુશ કરી દે તેવી જાહેરાત કરી છે. સંઘવીએ રાત્રે 12 વાગ્યાની મર્યાદા હટાવી નાખી…
- મનોરંજન
હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…
બોલિવૂડમાં રોજ નવા નવા સમાચારો આવતા રહે છે. ક્યારેક કોઇકના લગ્નના અહેવાલો આવે છે, તો ક્યારેક કોઇકના ડિવોર્સના સમાચાર આવે છે. બોલિવૂડની રંગીલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ડિવોર્સ વચ્ચે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગના સમાચાર પણ આવ્યા છે. હવે આવા…
- નેશનલ
Foreign Exchange Reserve: ઓલ ટાઇમ હાઇ થયો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર, સોનાનો ભંડાર પણ વધ્યો…
નવી દિલ્હી : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserve)ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર 20 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 2.838 બિલિયન ડોલરનો વધારો થયો છે. જે 13…