- નેશનલ
હાથરસ વિદ્યાર્થી બલી કેસ: પિતાએ કહ્યું ‘પોલીસ તપાસ પર નથી ભરોસો, બુલડોઝર કાર્યવાહી અને SITની કરી માંગ’
હાથરસ: યુપીના હાથરસની એક રેસિડેન્શિયલ સ્કૂલમાં મેનેજર અને તેના તાંત્રિક પિતા દ્વારા બાળક સાથે કરવામાં આવેલ ક્રૂર કૃત્ય લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. જોકે પોલીસે આરોપીઓને પકડીને જેલ હવાલે કરી દીધો છે, પરંતુ લોકોમાં આ ઘટનાનો ખૂબ જ રોષ…
- આમચી મુંબઈ
કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકિટનું બ્લેક માર્કેટિંગ:ઉદ્ધવ ઠાકરે જૂથની તપાસની માગણી…
મુંબઈ: કોલ્ડપ્લેની મુંબઈ ટુર ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ’ના કોન્સર્ટની ટિકીટના બ્લેક માર્કેટિંગ એટલે કે કાળાબજારીનો મુદ્દો સામે આવતા મોટો હોબાળો મચ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા આ મામલે તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. આ પણ વાંચો :Book…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ અને તેમના બાળકો માટે વધુ સારા ભવિષ્ય માટે ‘ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ’ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું અને કોંગ્રેસ, એનસી (નેશનલ કૉન્ફરન્સ) અને પીડીપી (પિપલ્સ…
- આપણું ગુજરાત
વાદળાંઓને અંબાલાલના શબ્દ વેધી બાણ: અહીં પડશે ફેંફસાં-ફાડ વરસાદ…
ગુજરાતમાં ગરબા પહેલા છવાયેલો આકાશી ગોરમ્ભો રાજ્યના નાગરિકોને નવલા નોરતાના થનગનાટને રીતસર ગળે ટૂંપો આપી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભલે સ-હર્ષ જાહેરાત કરતાં કહ્યું કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા મેદાનમાં લડી લેજો.…
- આમચી મુંબઈ
રવિવારે મધ્ય-હાર્બર રેલવે લાઇનમાં બ્લોક…
મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ ટેક્નિકલ અને એન્જિનિયરિંગ કામો હાથ ધરવામાં આવનાર હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે. માટુંગા અને મુલુંડ વચ્ચે સ્લો ટ્રેકની અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ બ્લોક હશે. બ્લોક દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચેની ધીમી લોકલ…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsAppના સિક્રેટ ફિચર વિશે જાણો છો? ના જાણતા હોવ તો આજે જ જાણી લેજો, ફાયદામાં રહેશો…
વોટ્સએપ એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કમ્યુનિકેટિંગ એપ છે અને હવે તો મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ માટે તો ડિફોલ્ટ ટેક્સ્ટ એપ બની ગઈ છે. મેટાની માલિકીવાળી આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ છે કે હવે લોકો…
- આમચી મુંબઈ
ઇન્જેક્શન આપી આનંદ દિઘેની હત્યા કરાઇ? શિંદે જૂથના વિધાનસભ્યનો મોટો દાવો…
મુંબઈ: શિવસેનાના સ્વર્ગીય નેતા આનંદ દિઘે એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગુરુ છે એ બધા જ જાણે છે. જોકે, શિંદે જૂથની શિવસેનાના એક વિધાનસભ્યએ આનંદ દિઘેના મૃત્યુ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તૃળોમાં ચર્ચાનો દોર શરૂ…
- નેશનલ
પિતા પણ દાવેદાર અને પુત્ર પણ, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે જ યુદ્ધ: હરિયાણામાં વડા પ્રધાન મોદીની આકરી ટીકા…
હિસાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હિસારમાં જનસભાને સંબોધતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ બનવાની લડાઈ છે. પિતા પણ દાવેદાર છે અને…
- આમચી મુંબઈ
એશિયન તાએકવૉન્ડોમાં વસઈનો વિશાલ સીગલ ચૅમ્પિયન, વિશ્વ સ્પર્ધા માટે થયો ક્વૉલિફાય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં બેન્ગલૂરુમાં આયોજિત 10મી એશિયન આઇટીએફ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપમાં વસઈ (પૂર્વ)ના વિશાલ સીગલે ગોલ્ડ મેડલ જીતીને મહારાષ્ટ્રનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે. 49 વર્ષના વિશાલે આ જ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ પણ જીતી લીધા હતા તેમ…