- નેશનલ
હરિયાણે કી છોરીયાઁ, છોરો સે કમ હૈ કે ? વિધાનસભા ચૂંટણીમાં 101 મહિલાઓ મેદાનમાં !
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં કુલ 101 મહિલાઓ ચૂંટણી લડી રહી છે. આ સંખ્યા 2014 અને 2019ની ચૂંટણી કરતાં ઘણી ઓછી છે. વર્ષ 2014માં કુલ 116 મહિલાઓએ વિધાનસભાની ચૂંટણી લડી હતી જ્યારે વર્ષ 2019માં…
- નેશનલ
સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી: MUDA મામલામાં મુખ્ય પ્રધાન સામે EDએ નોંધ્યો કેસ…
બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો…
- નેશનલ
મણિપુર પર પ્રથમ ધ્યાન આપો: મલ્લિકાર્જુન ખડગેનો અમિત શાહ પર વળતો પ્રહાર…
નવી દિલ્હી: મલ્લિકાર્જુન ખડગે અને અમિત શાહે જમ્મુમાં જાહેર રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કૉંગ્રેસના નેતાની ટિપ્પણીને મુદ્દે એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ છેડ્યું છે. આ પણ વાંચો : અયોધ્યામાં હાર બાદ પ્રથમ વાર સામે આવી કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit…
- સ્પોર્ટસ
ઇરાની કપઃ રણજી ચેમ્પિયન મુંબઇ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે આવતીકાલે મુકાબલો…
લખનઉઃ રણજી ચેમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ મંગળવારથી લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ઈરાની ટ્રોફીમાં સામ સામે ટકરાશે. આ મેચ પહેલા મુંબઈને જોરદાર ફટકો પડ્યો છે. તેમનો ઓલરાઉન્ડર મુશીર ખાન તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઈજાને કારણે મેચમાંથી બહાર…
- આમચી મુંબઈ
140 ખાસ મહેમાન પહોંચ્યા Mukesh Ambani-Nita Ambaniના ઘરે… આ રીતે કરાયું સ્વાગત…
મુંબઈઃ નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને રવિવારે સાંજે ‘યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં જાણીતા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ પહોંચ્યા હતા, જેમાં નીરજ ચોપરા, મનુ ભાકરનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં કહ્યું…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં બેસ્ટની બસમાં આગ: એલબીએસ રોડ પર ટ્રાફિકજામ…
મુંબઈ: ઘાટકોપરમાં એલબીએસ રોડ પર ગાંધીનગર પુલ નજીક આજે બપોરના સમયગાળા દરિમયાન બેસ્ટની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈને ઈજાના અહેવાલ નથી અને આગ બપોરે ૨:૧૦ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.સાક્ષીઓના નિવેદન મુજબ ગાઢ ધુમાડો અને જ્વાળાઓએ…
- સ્પોર્ટસ
Champions Trophy માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય સરકાર કરશેઃ BCCI…
કાનપુર: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે જણાવ્યું હતું કે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે અંતિમ નિર્ણય ભારત સરકારે લેવાનો છે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી વન-ડે ફોર્મેટમાં રમાનારી આ…
- આમચી મુંબઈ
રાજ્યમાં ચૂંટણીના એંધાણ: કેબિનેટની બેઠકમાં બે કલાકમાં 38 નિર્ણય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એકાદ અઠવાડિયામાં થવાની શક્યતા સોમવારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ગતિ પરથી જણાઈ રહી છે. ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં એક તરફ વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારની ટીકા…
- સ્પોર્ટસ
IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે
Kanpur: કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 27,000 રન પૂરા કર્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના 27,000 રનનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય ટીમવતીથી એકમાત્ર ક્રિકેટર સચિન હતો, જેની ક્લબમાં…