-  નેશનલ એર ચીફ માર્શલ એપી સિંહે કઈક આ રીતે સંભાળ્યો IAFનો ચાર્જ: જેના થઈ રહ્યા છે ચારે બાજુ વખાણ…નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એરફોર્સ ચીફ માતાને સલામ કરતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ ખાસ તસવીરો તે સમયે ખૂબ… 
-  મનોરંજન ‘મેરે મહબૂબ’ને લઈ નેશનલ ક્રશ તૃપ્તિ શું બોલી ગઈ…એનિમલ ફેમ અભિનેત્રી અને રાતોરાતો સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ બની જનારી જાણીતી અભિનેત્રી તૃપ્તિ ડીમરી અત્યારે ચર્ચામાં છે. તૃપ્તિની આગામી ફિલ્મ ‘વિક્કી વિદ્યા કો વો વાલા’ (Vicky Vidya Ka Woh Wala Video) વીડિયોના ગીત ‘મેરે મહેબૂબ’ને લઈ લાઈમલાઈટમાં છે.… 
-  સ્પોર્ટસ યશસ્વી તો ગજબનો નીકળ્યો, 11મી ટેસ્ટમાં ગાવસકરનો 53 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો…કાનપુર: સામાન્ય રીતે કોઈ પણ બે ક્રિકેટરના પર્ફોર્મન્સ વચ્ચે સરખામણી કરવી ઠીક ન કહેવાય, કારણકે બન્નેના સમયકાળ જુદા હોય તેમ જ તેમના હરીફ અને રમવાના સ્થળ તથા પરિસ્થિતિ પણ ભિન્ન હોય. જોકે બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલે માત્ર સવા… 
-  સ્પેશિયલ ફિચર્સ તમે પણ મોબાઈલ 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખો છો? આજે જ બંધ કરી દો…આપણામાંથી ઘણાં લોકો એવા હોય છે કે જેમને મોબાઈલ ફોન હંમેશા 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખે છે, પરંતુ શું તમને ખબર છે કે તમારી આ આદત તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે? ચાલો તમને આજે જણાવીએ તમારી આદતનું… 
-  આમચી મુંબઈ હાડમારી પછી રાહતના સમાચારઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ તારીખથી નવું ટાઈમટેબલ અમલી…(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ છેલ્લા એક મહિનાથી પાંચમી-છઠ્ઠી લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે, જે અઠવાડિયાના અંતમાં કામકાજ પૂરું થવાના આસાર છે. એક મહિનાથી પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયા પછી બારમી ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી બનશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું… 
-  આમચી મુંબઈ ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવાને બહાને લીધેલાં 28 વાહનો વેચી નાખનારો પકડાયો…મુંબઈ: ફિલ્મના શૂટિંગ માટે વાહનો ભાડે જોઈતાં હોવાનું કહીને મલાડના માલવણી પરિસરમાં રહેતા યુવકે 28 વાહનો ગુજરાત, ગોવા સહિત અન્ય રાજ્યોમાં વેચી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી 26 વાહનો હસ્તગત કર્યાં હોવાનું અધિકારીએ જણાવ્યું… 
-  આપણું ગુજરાત નવસારીની હોટેલમાં બોયફ્રેંડ સાથે ગયેલી યુવતીનું મોત આ રીતે થયું…ગુજરાતના નવસારીમાંથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલમાં યુવક સાથે શારીરિક સંબંધ બાંધતા યુવતીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેક્સ કરતી વખતે છોકરીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું લોહી વહી ગયું અને તે બેભાન થઈ ગઈ.… 
-  આમચી મુંબઈ નાયરમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એકનાથ શિંદેએ આપ્યા ડીનની બદલીના આદેશ…મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રખ્યાત નાયર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક રાજકીય પાર્ટીના નેતા દ્વારા સવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉચ્ચ કક્ષાના મહિલા અધિકારીની નિમણૂક કરીને તપાસની માગ કરી… 
 
  
 








