- નેશનલ
Petrol Diesel Price : ઈરાન-ઈઝરાયેલ તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો…
નવી દિલ્હી : મધ્ય એશિયામાં સર્જાયેલી તણાવની સ્થિતિના લીધે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price) પર અસર વર્તાઇ શકે છે. ઈરાન -ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આ બંને દેશો વચ્ચે ભવિષ્યમાં ગમે ત્યારે…
- સ્પોર્ટસ
રવિવારે ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટી-20: ભારત 14-1થી આગળ…
ગ્વાલિયર: અહીં રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. આ મૅચ માટેના સ્પિનરના સ્થાન માટે મોટી હરીફાઈ જોવા મળશે. કારણ એ છે રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને તેનું…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને 10 વિકેટે કચડી નાખી…
દુબઈ: અહીં શુક્રવારે ભારત-ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં બપોરે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની મૅચ રમાઈ હતી. આ મૅચ રસાકસીભરી બનવાની ધારણા હતી, પરંતુ લૉરા વૉલ્વાર્ટની સાઉથ આફ્રિકન ટીમે હૅલી મૅથ્યૂઝની કૅરિબિયન ટીમને 10 વિકેટે…
- આમચી મુંબઈ
*મહારાષ્ટ્ર સરકારની સ્વીત્ઝર્લેન્ડ વિઝીટ બાબતે થયા આક્ષેપો, અપાયું સ્પષ્ટીકરણ, જાણો શું છે પ્રકરણ…
મુંબઈ: સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેમણે 1.58 કરોડ રૂપિયાનો થયેલો ખર્ચ ચૂકવ્યો ન હોવાનો દાવો શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા રોહિત પવારે કર્યો હતો. પૈસાની ચૂકવણી ન…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…
દુબઈ: ટી-20 વર્લ્ડ કપમાં અહીં દુબઈમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન સૉફી ડિવાઇને ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી.દુબઈની આ જ પિચ પર બપોરે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ 13 બૉલ બાકી રાખીને 10 વિકેટના માર્જિનથી…
- મનોરંજન
ટેકનોસેવી હો તો આ ફિલ્મ ચોક્કજ જૂઓ, Ctrl બટન કોના હાથમાં છે તે સમજાશે…
આખું વિશ્વ હાલમાં એક વાતે એક છે અને તે છે ટેકોનોલોજીના ઉપયોગ મામલે. દુનિયામાં દરેક જગ્યાએ હાથમાં મોબાઈલ લઈ આપણે સેકન્ડ્સમાં અમુક કામ કરી લઈએ છીએ અને માનીએ છીએ કે દુનિયા આપણા આંગળીમા ટેરવે ચાલી રહી છે. તમે પણ જો…
- આમચી મુંબઈ
શનિવારે મહારાષ્ટ્રમાં PM: 9.5 કરોડ ખેડૂતોને આ રીતે આપશે નાણાંકીય લાભ…
મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ.…
- નેશનલ
Isarael Iran War: ઈરાનના રાજદૂતે ભારતના હસ્તક્ષેપની માંગ કરી, કહ્યું ભારત જ તણાવને ઘટાડી શકશે…
નવી દિલ્હી : ઈરાને ઈઝરાયેલ (Isarael Iran War) પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં માત્ર ભારે તણાવ જ નથી પરંતુ મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને…
- ઇન્ટરનેશનલ
સ્ટાર ક્રિકેટર અને તેના ત્રણ ભાઈઓએ એક જ દિવસે કર્યા લગ્ન!
કાબુલ: અફઘાનિસ્તાનના ક્રિકેટ કૅપ્ટન રાશિદ ખાને ગુરુવાર, ત્રીજી ઑક્ટોબરે કાબુલમાં લગ્ન કર્યા હતા. તેની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ એ જ દિવસે, એ જ હોટેલના આલીશાન હૉલમાં નિકાહ કર્યા હતા.રાશિદ ખાન ઉપરાંત આમિર ખલીલ, ઝાકિઉલ્લા અને રઝા ખાનની એક જ…