- મનોરંજન
ચાંદીની સાડી પહેરીને 44 વર્ષની આ હસીનાએ કહેર વરસાવ્યો, તમે પણ એક ઝલક જોઈ લેશો તો…
કરિના કપૂર-ખાન પોતાના સ્ટનિંગ લૂક્સને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે અને હવે તો તેની આગામી ફિલ્મ સિંઘમ અગેનને કારણે પણ લાઈમલાઈટમાં છે. આપણે બેબો લેડી સિંઘમ બનીને લોકોના દિલ જિતવા માટે તૈયાર છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર…
- આમચી મુંબઈ
નવા ‘ટાઈમ ટેબલ’ પછી પણ મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અવિરતઃ પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પાંચમી ઓક્ટોબરથી મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બન્યા પછી પ્રવાસીઓની મુશ્કેલી ઘટી નથી, પરંતુ વધી છે. રોજના લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડવાની સાથે અનેક ટ્રેનો રદ કરવાનું પ્રમાણ ચાલુ હોવાથી પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ટ્રાવેલ…
- નેશનલ
હરિયાણાની હારથી રાહુલ ગાંધીને પડશે સૌથી મોટો ફટકો, મહારાષ્ટ્ર અનેઝારખંડમાં કોંગ્રેસનું શું?
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસનીહાર થવાનું નક્કી છે. ચૂંટણીના વલણો અનુસાર 90 સભ્યોની હરિયાણાવિધાનસભામાં કોંગ્રેસ ગઠબંધનને માત્ર 35 બેઠકો જ મળી રહી છે. સાથે જભાજપ અહીં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. તે અહીં લગભગ 50 સીટો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને ‘બચાવવા’ માટે કોંગ્રેસ એનસીપી (એસપી) દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈપણ મુખ્ય પ્રધાનના ચહેરાને સમર્થન: ઉદ્ધવ ઠાકરે…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રને ‘બચાવવા’ માટે સાથી પક્ષો કોંગ્રેસ અથવા એનસીપી (એસપી) દ્વારા જાહેર કરાયેલા કોઈપણ મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને સમર્થન આપશે.એક કાર્યક્રમને સંબોધતા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર-ઝારખંડ પર નજર, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત, જાણો અપડેટ
નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશભરના લોકોની નજર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પર કેન્દ્રિત થઈ ગઈ છે. હાલમાં ચૂંટણી પંચ આ અંગે કંઈ જાહેર કરી રહ્યું નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા સાથે…
- નેશનલ
હરિયાણાના રિઝલ્ટ અંગે કુમારી સૈલજાએ આપ્યું નિવેદન, કોંગ્રેસને અપેક્ષા તો 60 સીટની…
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર વાત કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા કુમારી સૈલજાએ હારના કારણોની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસની અંદર ક્યાંક મોટી ભૂલ થઈ ગઈ છે, જેના કારણે પાર્ટી સંઘર્ષ કરી રહી છે. કુમારી સૈલજાએ કહ્યું,…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…
આમ આદમી પાર્ટી ( AAP)એ જમ્મુ કાશ્મીરમાં કમાલ કરી દેખાડી છે. આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાન સભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. AAPને હરિયાણામાં સારા પ્રદર્શનની આશા હતી, પણ પરિણામ કંઇક ઉલ્ટા જ આવ્યા છે. AAPએ જમ્મુ કાશ્મીરમાં એક…
- આમચી મુંબઈ
શરદ પવારની એનસીપીમાં થશે ‘વિસ્ફોટ’? બળવાની ચીમકી આપતા આ નેતાએ આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: ભાજપને આંચકો આપીને હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા ત્યાર બાદ પક્ષના પ્રમુખ શરદ પવારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીલને ઉમેદવારી અપાઇ શકે તેવા સંકેત આપ્યા છે. જોકે, શરદ પવારે આપેલા નિવેદનના કારણે તેમના પક્ષના ઇન્દાપુર…
- નેશનલ
કોંગ્રેસના મતગણતરી વિલંબના આરોપ ચૂંટણી પંચે ફગાવ્યા…
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની વેબસાઈટ પર હરિયાણા ચૂંટણીના પરિણામો માટે અપ-ટૂ-ડેટ વલણો અપલોડ કરવામાં વિલંબ થયો હતો. જો કે, મતદાન પેનલે આ દાવાને “બેજવાબદાર અને પાયાવિહોણા”…
- નેશનલ
Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો(Haryana Elections Results) આવી રહ્યા છે. હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં જીતી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવિક વલણો અને પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત…