- આમચી મુંબઈ
હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપનું મનોબળ વધારશે, કોંગ્રેસ સોદાબાજીની ધાર ગુમાવી શકે છે: વિશ્ર્લેષકો…
મુંબઈ: રાજકીય વિશ્ર્લેષકોના મતે હરિયાણાની જીત ભાજપનું મનોબળ વધારશે અને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિની બેઠકોની વહેંચણીની વાટાઘાટોમાં તેની સોદાબાજીની શક્તિમાં વધારો કરશે. તેનાથી વિપરીત મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ બેઠકો પર વિજય મેળવનારી કોંગ્રેસ મહાવિકાસ અઘાડીની બેઠકોની…
- ઇન્ટરનેશનલ
પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ઉત્તર કોરિયાએ અમેરિકા-દક્ષિણ કોરિયાને આપી ધમકી…
સિઓલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરીથી ચેતવણી આપી છે કે તે દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે સંભવિત સંઘર્ષમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, કારણ કે તેણે ઉત્તર કોરિયાને ઉશ્કેરવાનો અને કોરિયન દ્વીપકલ્પ પર દુશ્મનાવટ વધારવાનો આરોપ મૂક્યો…
- નેશનલ
Haryana ની હારમાં ઇન્ડી ગઠબંધનની જીત, પીએમ મોદી-અમિત શાહને પરેશાન કરશે ભાજપનો વિજય…
નવી દિલ્હીઃ હરિયાણા(Haryana)અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં ચોંકાવનારા સંકેતો છે. જો અત્યાર સુધીની મતગણતરી પછીના પરિણામો અને વલણો જોઇએ તો તમામ રાજકીય પંડિતોના દાવાઓને ખોટા ઠેરવતા ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ…
- આમચી મુંબઈ
‘ભાગલા પાડનારાઓને જાકારો આપ્યો હરિયાણાની જનતાએ’: કૉંગ્રેસની કારમી હાર બાદ શ્રીકાંત શિંદેના પ્રહારો…
મુંબઈ: મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હરિયાણાની ચૂંટણીના પરિણામોની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને વિપક્ષો તેમ જ સત્તાધારી પક્ષ પ્રતિક્રિયા આપી રહ્યો છે. સાંસદ તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર શ્રીકાંત શિંદેએ પણ…
- ઇન્ટરનેશનલ
બેરૂત હુમલામાં હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર ઠારઃ ઈઝરાયલનો દાવો…
જેરુસલેમઃ બેરૂતમાં ઇઝરાયલની આર્મીના હુમલામાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો. આ જાણકારી ઇઝરાયલની આર્મીએ આપી હતી. ઇઝરાયના સૈન્યએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે બેરૂત પર હુમલો કર્યો હતો જેમાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડરને માર્યો ગયો હતો. આ સ્ટ્રાઈકમાં…
- આમચી મુંબઈ
પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…
મુંબઈ: પુણેની બી.જે. મેડિકલ કોલેજમાં એમડીના કોર્સ માટે પુત્રને એડમિશન અપાવવાને બહાને મુંબઈના રહેવાસી સાથે 81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે બોરીવલી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ અનિલ રામચંદ્ર તાંબટ તરીકે થઇ હતી. મુંબઈ પોલીસની ટીમે આ કેસની…
- આમચી મુંબઈ
તપાસ માટે પાટા નજીક ઊભેલો પોલીસટ્રેનનો કર્કશ હૉર્ન વાગતાં નાળામાં પડ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીમાં રેલવે ટ્રેક નજીક તપાસ માટે ઊભેલો પોલીસ અધિકારી ટ્રેનનો કર્કશ હૉર્ન વાગવાને કારણે નાળામાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લગભગ વીસેક ફૂટ ઊંડા નાળામાં પડવાને કારણે માથામાં ગંભીર ઇજા સાથે અધિકારી બેભાન થઈ ગયો…
- નેશનલ
Jammu Kashmir ની સાત બેઠકો જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે હતી મૈત્રીપૂર્ણ લડાઈ…
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા(Jammu Kashmir)ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ (NC)-કોંગ્રેસે જીત મેળવી છે. તેમજ સરકાર રચના માટે જરૂરી બહુમતી પાર કરી છે. આ ચૂંટણી એનસી-કોંગ્રેસ ગઠબંધને સાથે લડી હતી. કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી…
- મનોરંજન
હમને તો જબ કલિયાં માંગી…અમિતાભ પહેલા અને પછી રેખાના જીવનમાં આવી ગયા આ પુરુષો અને…
70 વર્ષની ઉંમરે પણ આઈફા એવોર્ડમાં સ્ટેજ પર ઠુમકા લગાવી આગા લગાડનાર રેખાના કરિયર કરતા પણ તેની પર્સનલ લાઈફ પણ ઘણું લખાયું છે. રેખાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેના સંબંધો જગજાહેર છે, પરંતુ રેખાના સંબંધો અમિતાભ પહેલા અને પછી પણ ઘણા…