- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર 3.50 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો…
મુંબઈ: ઇમારત તૂટી પડવા પ્રકરણે ધરપકડ કરાયેલા પિતાને જામીન મેળવી આપવા માટે 14 લાખ લીધા બાદ છેતરપિંડીના બીજા ગુનામાં તેની ધરપકડ ન કરવા માટે પુત્ર પાસે ફરી લાંચ માગનારો નવી મુંબઈના એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનનો સિનિયર ઇન્સ્પેક્ટર એન્ટિ કરપ્શન બ્યૂરો…
- આમચી મુંબઈ
ગ્રાહકોના દાગીના અને રોકડ સાથે ફરાર ઝવેરી દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાહકોએ સમારકામ અથવા નવા બનાવી આપવા માટે સોંપેલા સોનાના જૂના દાગીના અને રોકડ મળી અંદાજે 1.38 લાખની મતા સાથે ફરાર થઈ ગયેલા ઝવેરીને પાલઘર પોલીસે દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડી પાડ્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીની…
- નેશનલ
‘હવે તો કીડી પણ મધમાખીને શીખવવા લાગી છે કે…’ હરભજને આવું કોના વિશે કેમ કહ્યું?
નવી દિલ્હી: ઑફ-સ્પિનર હરભજન સિંહ શાનદાર કરીઅર દરમ્યાન ભારતનો મૅચ-વિનર તો હતો જ, તે સ્પષ્ટવક્તા તરીકે પણ જાણીતો છે. તે રમતો ત્યારે મીડિયામાં તેની ઓળખ ‘દૂસરા કિંગ’ અને ‘ટર્બનેટર’ તરીકે અચૂક થતી હતી. બે વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને…
- આપણું ગુજરાત
Bhavnagar માં પિતાના તેરમા બાદ શાળાએ જતી પુત્રીનું અકસ્માતમાં નિધન, પરિવાર શોકમાં…
ભાવનગર : ગુજરાતના ભાવનગરમાંથી(Bhavnagar)એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 15 દિવસમાં અલગ-અલગ કારણોસર પિતા-પુત્રીના મોત થયા હતા. જીલ બારૈયા, જે NEETની તૈયારી કરી રહી હતી. જે સ્કૂટર લઈને ઘરેથી સ્કૂલથી જઈ રહી હતી ત્યારે તેનો કાર સાથે અકસ્માત થયો…
- મનોરંજન
રાહા કપૂરને કયા ગીત પર ડાન્સ કરવાનું પસંદ છે, મમ્મી આલિયાએ કર્યો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની સુંદરતા અને ક્યુટનેસથી લોકોના દિલ જિતી જ રહે છે અને હાલમાં તે પોતાની આગામી ફિલ્મ જિગરાને લઈને પણ લાઈમલાઈટમાં છે. એક્ટ્રેસ અલગ અલગ પ્લેટફોર્મ પર અને જગ્યાઓ પર જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરે…
- આમચી મુંબઈ
વ્યાજદર ઘટ્યા ન હોવા છતાં ઓટો, રિઅલ્ટી અને બેન્ક શેરોમાં તેજી કેમ આવી?
નિલેશ વાઘેલા મુંબઈ: સામાન્ય આરબીઆઇ જ્યારે વ્યાજદરમાં ઘટાડો કરે ત્યારે ઓટો, રિઅલ્ટી અને બેન્ક જેવા રેટ સેન્સિટીવ શેરોમાં તેજી આવતી હોય છે, કારણ કે તેમને માટે તાત્કાલિક લાભની સંભાવના વધી જાય છે. જોકે, સતત દસમી વખતે રિઝર્વ બેન્કે વ્યાજદર યથાવત…
- આમચી મુંબઈ
હરિયાણાનાં ચૂંટણી પરિણામોની MVA પર અસર: રાઉતે કોંગ્રેસની ટીકા કરી…
મુંબઈ: હરિયાણામાં પરાજય માટે કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ જવાબદાર હોવાનું સૂચવતા ‘ઈન્ડિયા’ બ્લોકના સાથી પક્ષ શિવસેના (યુબીટી)એ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે નબળા વિસ્તારોમાં કોંગ્રેસ સાથી પક્ષો પર આધાર રાખે છે, પરંતુ જ્યાં તેમનો પગ મજબૂત છે એવા ગઢ…
- આમચી મુંબઈ
રોહિત શર્મા જે બ્લ્યુ કારમાં મુંબઈના રસ્તા પર ફરવા નીકળ્યો એની કિંમત જાણો છો?
મુંબઈ: ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પોતાની લમ્બોર્ગિની કારમાં મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફરવા નીકળવાને કારણે ન્યૂઝમાં ચમકી ગયો છે. રોહિત તાજેતરમાં મુંબઈમાં એક પ્રૅક્ટિસ-સેશન બાદ પાછો આવી રહ્યો હતો ત્યારે તે બ્લ્યુ રંગની જે લમ્બોર્ગિની કારમાં…