- આપણું ગુજરાત
રાજકોટમાં ફર્નિચરના વેપારીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હાર્ટએટેક, જાણો વિગત…
Rajkot News: રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસમાં થયેલી ફરિયાદનો જવાબ લખાવવા આવેલા યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જેથી હાજર પોલીસે સીપીઆર આપી જીવ બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમ છતાં જીવ બચાવી શકાયો નહોતો.શું છે મામલોરાજકોટના રેલનગરમાં આવેલા…
- સ્પોર્ટસ
હૈદરાબાદમાં સૅમસન-સૂર્યાની સુનામી, ભારતનો 297 રનનો વર્લ્ડ રેકૉર્ડ…
હૈદરાબાદ: અહીં શનિવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય બૅટર્સે ધમાલ મચાવી દીધી હતી. ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 297 રન બનાવ્યા હતા. આઇસીસી હેઠળના મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોમાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતે અફઘાનિસ્તાનનો આયરલૅન્ડ સામેનો…
- આપણું ગુજરાત
95 દિવસ ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ, મળશે 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ…
અમદાવાદઃ દુબઈની તર્જ પર અમદાવાદમાં પણ આજથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે બલૂન ઉડાડી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ શોપિંગ ફેસ્ટિવલ 95 દિવસ સુધી ચાલશે. જેમાંથી ખરીદી કરનારા ગ્રાહકોને 15થી 60 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં…
- સ્પોર્ટસ
બરોડાને બોલર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામે લીડ અપાવી…
વડોદરા: રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં શનિવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે બરોડાની ટીમને બોલર્સે ગઈ સીઝનના વિજેતા મુંબઈ સામે 76 રનની સરસાઈ અપાવી હતી. બરોડાના 290 રન સામે મુંબઈની ટીમ 214 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને રમતના અંત સુધીમાં…
- સ્પોર્ટસ
સંજુ સેમસને ફટકારી તાબડતોડ સદી, રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ…
IND vs BAN, 3rd T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20 હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 297…
- નેશનલ
હાઈકોર્ટનો મોટો ચુકાદો, મૃત પુત્રના સ્પર્મનો ઉપયોગ કરવાની આપી મંજૂરી, જાણો વિગત…
High Court News: દિલ્હી હાઇકોર્ટે એક વૃદ્ધ દંપત્તિના પક્ષમાં મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે તેમને તેમના મૃત પુત્રના સ્પર્મને એક્સેસ કરવાનો અને તેના ઉપયોગ પ્રજનના માટે કરવા મંજૂરી આપી છે. જાણો શું છે મામલો આ પણ વાંચો : Delhi Highcourtએ…
- આમચી મુંબઈ
RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજઠાકરેનો પોડકાસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આજકાલ યુવાનોમાં યુટ્યુબ પર યાલતા પોડકાસ્ટ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, જેમાં પારંપારિક રીત કરતાં જુદા…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને આપી ચેતવણી, કહ્યું- ખાલી કરીને જતા રહો નહીંતર…
Isreal Labanon War: ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને અવાલી નદીના ઉત્તર ક્ષેત્રમાં જતા રહેવાનો આદેશ આપ્યો છે. સેના દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાના રહેવાસઓને ચેતવણી આપી છે કે તેમની સેના હિઝબુલ્લાહ…
- આમચી મુંબઈ
ફરી ચગી ‘ભાવિ મુખ્ય પ્રધાન’ ઉદ્ધવ ઠાકરેની પતંગ, જાણો શું થયું દશેરાના દિવસે…
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત, એ મુલાકાતમાં પોતાને મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનાવવાની માગણીના અહેવાલો, દાદરમાં થયેલી બેનરબાજી અને હવે ફરી દશેરાના દિવસે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેને ભવિષ્યના મુખ્ય પ્રધાન ગણાવતા બેનરોને પગલે ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાન બનવાની…