- નેશનલ
છત્તીસગઢમાં વધુ 30 નકસલીઓ થયા ઠાર, એક પર હતું 1 કરોડનું ઈનામ…
રાયપુરઃ છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 30 નક્સલી ઠાર થયા હતા. આ વાતની જાણકારી રાજ્ય ગૃહ પ્રધાન વિજય શર્માએ ખુદ આપી હતી. તેમણે કહ્યું, 30થી વધારે નકસલીઓ ઠાર થયા છે. અથડામણમાં અનેક મોટા નકસલી…
- સુરત
સુરતઃ 19 વર્ષીય મૉડલના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો…
સુરતઃ શહેરમાં 2 મે ના રોજ એક મૉડલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ…
- નેશનલ
પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી કરી ભાવુક પોસ્ટ, લખ્યું – તમારી યાદો મને…
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. આજે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. જેથી આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતી એક ભાવુક…
- IPL 2025
કેકેઆરે આક્રોશ ઠાલવ્યો, ‘ નવો નિયમ વહેલો લાવ્યા હોત તો અમે પ્લે-ઑફમાં પહોંચ્યા હોત’
કોલકાતા: ભારત-પાકિસ્તાનના ટૂંકા યુદ્ધ બાદ હવે મેઘરાજા આઈપીએલ (IPL-2025)ની મૅચો ખોરવી રહ્યા છે એવામાં બીસીસીઆઈ (BCCI)એ મંગળવાર, 20મી મેથી નવો નિયમ (NEW RULE) લાગુ કર્યો છે કે બાકીની લીગ મૅચો વરસાદ (RAIN)ને કારણે અધૂરી કે અનિર્ણીત ન રાખવી પડે એ…
- મનોરંજન
સિલ્ક સાડીમાં પહેલીવાર હાજરી આપવા ગયેલાં આ 80 વર્ષીય અભિનેત્રીને શા માટે મળ્યું સ્ડેન્ડિંગ ઓવેશન…
ફ્રાન્સમાં ચાલી રહેલો 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ Cannes Film Festival 2025 સમગ્ર દેશના ફિલ્મરસિયાઓ માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય છે. દુનિયાના ઘણા દેશોમાંથી ફિલ્મજગતના લોકો અહીં આવે છે. પોતાની ફિલ્મો પ્રમોટ કરે છે. આ સાથે અહીં વિવિધ ફિલ્મોના સ્ક્રિનીંગ થાય…
- નેશનલ
દેશમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી, કેરળના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ…
નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી અને હાલમાં થઇ રહેલા કમોસમી વરસાદ વચ્ચે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હવામાન વિભાગે ભારતમાં ચોમાસું વહેલું પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ચોમાસું 25 મે સુધીમાં કેરળમાં સમય પહેલા આવી…
- આમચી મુંબઈ
છગન ભુજબળને પ્રધાન બનાવતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ઉદ્ધવની શિવસેનાએ કર્યા તીખા સવાલો…
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં છગન ભુજબળનું નામ મોટું ગણાય છે. છગન ભુજબળ સામે 2016માં એક કેસ થયો હતો જેના કારણે તેમની પાસેથી પ્રધાન પદ લઈ લેવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. જો કે, બાદમાં ઈડીએ છગન ભુજબળ સામેનો…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ પબ્લિક WiFi નો ઉપયોગ કરો છે? આટલી બાબતોનું ધ્યાન રાખજો નહીં તો…
લોકોને અત્યારે ઇન્ટરનેટ વિના ચાલે તેમ નથી. સામાન્ય રીતે મોટાભાગના કામો ઇન્ટરનેટ પર આધારિત થઈ ગયાં છે. પરંતુ કેટલાક લોકોને ફ્રીમાં ઇન્ટરનેટ (Free WiFi)નો ઉપયોગ કરવો વધારે પસંદ હોય છે. લોકો કેફે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવી જાહેર જગ્યાએ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : માયાવતીને ભત્રીજા સિવાય બીજાને કમાન સોંપવી ના પરવડે…
-ભરત ભારદ્વાજ બહુજન સમાજ પાર્ટી (BSP)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી મેડમના ફેમિલી ડ્રામામાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અઢી મહિના પહેલાં બસપાનાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં ભારે કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે કરી આ આગાહી…
મુંબઈ: મહારાષ્ટ્રમાં સક્રિય સાયકલોનિક સરકયુલેશનના પગલે મુંબઇના હવામાનના અચાનક પલટો આવ્યો છે. જેમાં મંગળવારે સાંજે મુંબઈ અને તેના ઉપનગરોના અનેક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. કમોસમી ભારે…