- આમચી મુંબઈ
બાબાએ કૉંગ્રેસ છોડી પણ દીકરો ન ગયો, હવે તેની સુરક્ષા અને રાજકીય ભાવિનું શું?
આખા દેશને હચમચાવી નાખનારી ઘટના મુંબઈમાં ગઈકાલે બની જેમાં અગાઉ કૉંગ્રેસ અને હવે અજિત પવારની એનસીપીમાં જોડાયેલા નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. લાંબો સમય કૉંગ્રેસ સાથે જોડાયેલા બાબાએ થોડા સમય પહેલા જ છેડો ફાડ્યો અને અજિત…
- નેશનલ
Uttarakhand માં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો…
રૂરકીઃ દેશમાં હાલ રેલ્વે ટ્રેક પર અલગ અલગ વસ્તુઓ કે અવરોધો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે ઉત્તરાખંડના(Uttarakhand) રૂરકીમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ માલગાડીને ઉથલાવી દેવાના કાવતરાના ભાગરૂપે રેલ્વે…
- સ્પોર્ટસ
સૅમસન-સૂર્યાની સુનામીમાં બાંગ્લાદેશ ડૂબી ગયું…
હૈદરાબાદ: અહીં શનિવારે ભારતે બાંગ્લાદેશને ત્રીજી અને છેલ્લી ટી-20માં 133 રનથી હરાવીને પ્રવાસી ટીમનો 3-0થી વ્હાઇટવૉશ કર્યો હતો. ભારતના વિક્રમજનક 297/6ના સ્કોર સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન બનાવી શકી હતી. રવિ બિશ્નોઈએ ત્રણ અને મયંક યાદવે…
- આમચી મુંબઈ
Big Breaking: મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા…
મુંબઈઃ NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ન્યૂઝ…
- આપણું ગુજરાત
રાજકોટમાં ફર્નિચરના વેપારીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હાર્ટએટેક, જાણો વિગત…
Rajkot News: રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસમાં થયેલી ફરિયાદનો જવાબ લખાવવા આવેલા યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જેથી હાજર પોલીસે સીપીઆર આપી જીવ બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમ છતાં જીવ બચાવી શકાયો નહોતો.શું છે મામલોરાજકોટના રેલનગરમાં આવેલા…
- સ્પોર્ટસ
હૈદરાબાદમાં સૅમસન-સૂર્યાની સુનામી, ભારતનો 297 રનનો વર્લ્ડ રેકૉર્ડ…
હૈદરાબાદ: અહીં શનિવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય બૅટર્સે ધમાલ મચાવી દીધી હતી. ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 297 રન બનાવ્યા હતા. આઇસીસી હેઠળના મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોમાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતે અફઘાનિસ્તાનનો આયરલૅન્ડ સામેનો…
- આપણું ગુજરાત
95 દિવસ ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ, મળશે 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ…
અમદાવાદઃ દુબઈની તર્જ પર અમદાવાદમાં પણ આજથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે બલૂન ઉડાડી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ શોપિંગ ફેસ્ટિવલ 95 દિવસ સુધી ચાલશે. જેમાંથી ખરીદી કરનારા ગ્રાહકોને 15થી 60 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં…
- સ્પોર્ટસ
બરોડાને બોલર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામે લીડ અપાવી…
વડોદરા: રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં શનિવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે બરોડાની ટીમને બોલર્સે ગઈ સીઝનના વિજેતા મુંબઈ સામે 76 રનની સરસાઈ અપાવી હતી. બરોડાના 290 રન સામે મુંબઈની ટીમ 214 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને રમતના અંત સુધીમાં…