- આપણું ગુજરાત
Weather: ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું યલો એલર્ટ, આ જિલ્લામાં બોલાવશે ધબધબાટી…
Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજા જાણે કે વિદાય લેવાના મૂડમાં ન હોય તેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફરી મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નવરાત્રીના છેલ્લા બે-ત્રણ દિવસ ખેલૈયાઓને વરસાદનું વિધ્ન નડ્યું હતું. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે પણ રાજ્યમાં 24…
- આમચી મુંબઈ
Baba Siddique ની હત્યા બાદ સત્તાધારી પક્ષ પર વિપક્ષનો બોમ્બમારો, આ વાત કહી…
મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ વિપક્ષોએ સત્તાધારી પક્ષ પર જોરદાર હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા સુદ્ધાંની માગણી કરી હતી. શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ), ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને કૉંગ્રેસના…
- આમચી મુંબઈ
દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…
મુંબઈઃ બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના મોટા નેતા અને સફળ ઉદ્યોગપતિ હતા. તેમની હત્યાએ લોકોને ચોંકાવ્યા છે. તેમનો પરિવાર અને સમર્થકો આઘાતમાં છે, તો લોકો તેની સાથે જોડાયેલી ઘટનાઓની પણ ચર્ચા કરી રહ્યા છે, જેમાંથી એક છે દાઉદ ઈબ્રાહિમે તેને એક વખત…
- આમચી મુંબઈ
Baba Siddique ની હત્યા અંગે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ નિવેદન કે…
મુંબઈ: રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ પ્રધાન તેમ જ આ વર્ષે જ કૉંગ્રેસ છોડીને અજિત પવાર જૂથમાં સામેલ થનારા નેતા બાબા સિદ્દીકીની હત્યા પ્રકરણે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ શું કારણ હોઇ શકે…
- આપણું ગુજરાત
ભેળસેળિયાઓમાં ફફડાટ: તહેવાર ટાણે ફૂડ વિભાગના દરોડાથી 4.5 કરોડનો અખાદ્ય જથ્થો કર્યો જપ્ત…
દિવાળી સહિતના તહેવારોમાં બહારથી મળતી ખાદ્ય ચીજોમાં ખૂબ જ ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેંચાણ થતું હોય છે. જે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પાડે છે આથી રાજ્ય સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં લોકોને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે…
- આપણું ગુજરાત
જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ…
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી ના તહેવારો માં જાહેર જનતા ને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ગ્રાહકનું માનીતું મોડેલ – સબ્સ્ક્રિપ્શન સબ્સ્ક્રિપ્શન…
આ શબ્દ આજે વેપારમાં ઘણો પ્રચલિત છે. હાલમાં એક જાણીતી કાર કંપનીએ પણ આ પદ્ધતિ અપનાવી. આ મોડેલને બિઝનેસ અને માર્કેટિંગ બંને દૃષ્ટિએથી જોઈ શકાય. જોવા જઇએ તો આ મોડેલ આપણા માટે નવું નથી, કારણ કે વર્ષોથી આપણે આ મોડેલને…
- ઉત્સવ
વલો કચ્છ: આસ્થા સાથે બૌદ્ધિક આયોજનોની પરંપરા જાળવતું કચ્છ…
માતાજીની આરાધનાના નોરતાં હંમેશાંની જેમ ધામધૂમથી આપણે ઉજવ્યા. સરહદી જિલ્લા કચ્છમાં અંતરિયાળ ઘણાં એવાં ગામો છે જ્યાંની લોકઢબે રચાતી નવરાત્રિ તો ખાસ છે જ, પરંતુ ઉમદાં નાટકો જ્ઞાન સાથે ભક્તિ રજૂ કરતાં શ્રેષ્ઠ અને બૌદ્ધિક આયોજનો માટે અમુક ગામો ખાસ…