- આમચી મુંબઈ
બાબા સિદ્દિકીની હત્યાઃ ગુરમૈલ સિંહને કસ્ટડી ફટકારાઇ: બીજો સગીર હોવાનો દાવો…
મુંબઈ: બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં પકડાયેલા બે આરોપીઓમાંથી એકને રવિવારે કોર્ટે 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે બીજા આરોપી ધર્મરાજ કાશ્યપે પોતે સગીર હોવાનો દાવો કોર્ટમાં કર્યો હતો. આથી તેની ઉંમર નક્કી કરવા માટે કોર્ટે પોલીસે બોન ઓસિફિકેશન…
- સ્પોર્ટસ
કેમરૂન ગ્રીનની ઇજાથી બેનક્રોફ્ટને ટેસ્ટ ટીમમાં વાપસીનો માર્ગ મોકળો…
સિડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરને લાગે છે કે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની ઈજા આવતા મહિને ભારત સામે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેમરૂન બેનક્રોફ્ટની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીનો માર્ગ મોકળો કરી શકે છે.રિપોર્ટ્સ અનુસાર, પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સર્જરીને કારણે ગ્રીન ભારત…
- નેશનલ
વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવી નવી યોજના; ગુજરાત બાદ હવે દેશભરમાં લાગુ…
નવી દિલ્હી: વરસાદના નકામા વહી જતા પાણીને નહિ અટકાવી શકવાને લીધે દેશમાં ઉનાળાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર આગામી ચોમાસા પહેલા દેશભરમાં ભૂગર્ભજળનું સ્તર વધારવા માટે નવી પહેલ કરવા જઈ રહી છે. ગુજરાતમાં આ પહેલને…
- નેશનલ
કોલકાતા ડૉક્ટર રેપ કેસઃ 15 ઑક્ટોબરે IMAની દેશભરમાં ભૂખ હડતાળની જાહેરાત…
નવી દિલ્હીઃ કોલકાતામાં આર જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મના મામલે ન્યાય માટે ડૉક્ટર ભૂખ હડતાળ પર ઉતરશે. નવ દિવસથી ચાલી આવતી હડતાળ વચ્ચે IMA દ્વારા દેશવ્યાપી ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આઈએમએ પશ્ચિમ બંગાળમાં…
- ઇન્ટરનેશનલ
તેંડુલકર બન્યા ‘ક્રિકેટ ગુરુ’: હવે અમેરિકામાં યુવા ક્રિકેટરને આપશે ટ્રેનિંગ…
હ્યુસ્ટન (અમેરિકા): ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અમેરિકાના ટેક્સાસમાં નેશનલ ક્રિકેટ લીગ ફાઈનલ દરમિયાન ખાસ ક્રિકેટ ક્લિનિકમાં યુવા ક્રિકેટરોને ક્રિકેટના પાઠ ભણાવશે. આ ક્રિકેટ ક્લિનિક યુ. એસ.માં યુવા ક્રિકેટરોને પ્રેરણા આપવા અને રમતને પાયાનાસ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી ઓફ…
- સ્પોર્ટસ
ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીત્યા, મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ…
અસ્તાના (કઝાકિસ્તાન): ભારતે આજે અહીં એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ સાથે તેના અભિયાનનો અંત કર્યો હતો. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ચીનની વર્તમાન વિશ્વ ચેમ્પિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનાર આહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની…