- આમચી મુંબઈ

Bomb Threat: વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ફફડાટ અકબંધ…
મુંબઈ: દેશમાં રોજેરોજ ફ્લાઈટમાં વધતી બોમ્બની ધમકીઓને કારણે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમાં આજે વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એર અને મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની…
- નેશનલ

યોગી, રાજનાથ સહિત આ 9 લોકોની સુરક્ષામાં થશે બદલાવ, હવે બ્લેક કેટ કમાન્ડોનું સ્થાન લેશે આ યુનિટ…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કમાન્ડો ફોર્સ NSGને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો આદેશ આપ્યો છે અને આગામી મહિના સુધીમાં CRPFને અત્યંત જોખમનો સામનો કરી રહેલા નવ VIPની સુરક્ષા સોંપી દીધી છે.ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના VIP…
- આમચી મુંબઈ

મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…
થાણે: પ્લૉટ વેચવાને બહાને મુંબઈની મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે 68 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઈકવાડીએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે સોમવારે ચાર જણ…
- આપણું ગુજરાત

રાજ્યના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ થશે મળતી…
ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પનાના ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપનાવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આ…
- આમચી મુંબઈ

મુંબઈ ટોલ-ફ્રીઃ ટોલ મુક્તિના પહેલા જ દિવસે ‘ફાસ્ટેગ’માં ગડબડ?
મુંબઈ: વિધાનસભા ચૂંટણીની જાહેરાતના આગલા દિવસે, રાજ્ય સરકારે મુંબઈના પાંચેય ટોલ બૂથ પર હળવા વાહનો માટે ટોલ મુક્તિ આપી હતી અને તેનો અમલ મધરાતથી શરૂ થઈ ગયો હતો. જો કે, ‘ફાસ્ટેગ’ સિસ્ટમ અપડેટ ન થવાને કારણે, ઘણા મુસાફરોએ ફરિયાદ કરી…
- આપણું ગુજરાત

ઑ કરીને મુંબઈ થી ભૂજ કને જતાં હો તો ધ્યાન રાખજો, જાણી લો ટ્રેનની સ્થિતિ : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે બ્લોક…
રોડ ઓવર બ્રિજના બાંધકામ માટે બો સ્ટ્રિંગ ગર્ડર્સ શરૂ કરવા માટે 17, 18, 19 અને 25 ઓક્ટોબર, 2024ના રોજ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન મેઇન લાઇન અને ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન અલગ લાઇન પર લેવામાં…
- આપણું ગુજરાત

આ બદ્ધુ જ ‘આપના’ પાપે, ચાલો, ચૂપચાપ રાજીનામું આપી દો ગૃહમંત્રી ;આવું કોણે કહ્યું ?
અંકલેશ્વરની જીઆઇડીસીમાં ₹ 5,000 કરોડથી વધુમાં ડ્રગ્સ મળ્યું આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા માટે અને ગૃહ મંત્રીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને ભરૂચના કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર…
- આપણું ગુજરાત

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ…
ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય…
- આપણું ગુજરાત

વાવ રૂપી ‘માછલીની આંખ વિંધવા’ ભાજપે સોંપી આ ‘અર્જુન’ ને જવાબદારી…
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક જીતવા ભારતીય જનતા પાર્ટીએ મહેમદાવાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂવ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવ્યા છે. એક ફોર્મ્યુલા મુજબ બનાસકાંઠાના સાંસદ ગેની બહેન પોતાની પસંદગીનો કળશ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ઢોળે,…
- ઇન્ટરનેશનલ

Nigeria માં ફ્યુઅલ ટેન્કર વિસ્ફોટમાં 94 લોકોના મોત; અનેક ઘાયલ…
અબુજા: નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક જીવલેણ અકસ્માત થયો છે. જ્યાં જીગાવા રાજ્યના એક એક્સપ્રેસ વે પર ફ્યુઅલ ટેન્કરના વિસ્ફોટને કારણે 94 લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેંકડો લોકો…









