- ઇન્ટરનેશનલ
આવતીકાલથી પાકિસ્તાનમાં SCO ની ઉચ્ચસ્તરીય બેઠકઃ એસ. જયશંકર ઉપસ્થિત રહેશે…
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવતીકાલથી ઇસ્લામાબાદમાં શરૂ થનારી શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ અને જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સતત વિરોધ વચ્ચે આયોજિત આ મેગા ઇન્ટરનેશનલ…
- સ્પોર્ટસ
IND VS NZ: અશ્વિન અને જાડેજા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી તો સફળતા, જાણો કોણે કહ્યું?
બેંગલુરુઃ ન્યૂ ઝીલેન્ડના ટોચના ક્રમના બેટ્સમેન રચિન રવિન્દ્રએ આજે જણાવ્યું હતું કે અનુભવી સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો યોગ્ય રીતે સામનો કરવો ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં તેની ટીમની સફળતા માટે નિર્ણાયક રહેશે. અશ્વિન અને જાડેજાએ મળીને ટેસ્ટમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર થશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે અટકળો ચાલી રહી છે. ચૂંટણી પંચ મંગળવારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે પણ એવું જ કરવામાં આવે…
- મનોરંજન
આજે મોટી મોટી હસ્તીને નચાવતો Rohit Shetty એક સમયે આ એક્ટ્રેસની સાડીઓ પ્રેસ કરતો હતો…
આજે મોટા મોટા સ્ટાર્સને પોતાના ઈશારે નચાવતા એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં પોતાની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે રોહિત શેટ્ટી સેટ પર એક્ટ્રેસની સાડી પ્રેસ કરતાં હતા. એટલું જ…
- નેશનલ
ભારત સરકારનો મોટો ફેંસલો, કેનેડાથી પરત બોલાવ્યા રાજદૂત, કહી આ વાત…
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધને લઈ ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતે કેનેડાથી હાઈ કમિશ્નરને પરત બોલાવી લીધા છે. તેની સાથે જ ભારતે નિશાન બનાવવામાં આવી રહેલા અન્ય અધિકારીઓન પરત બોલાવવાનો ફેંસલો કર્યો છે. ભારત સરકારે કહ્યું…
- આમચી મુંબઈ
રતન ટાટાનું નામ અપાશે મહારાષ્ટ્રની આ યુનિર્સિટીને…
મુંબઈ: દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું હાલમાં જ નિધન થયું હતું અને ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમના મૃત્યુનો શોક મનાવવામાં આવ્યો હતો. જોકે, હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સ્કિલ યુનિવર્સિટીને રતન ટાટાનું નામ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ…
- નેશનલ
ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપનો આપ્યો સણસણતો જવાબ, કેનેડાના હાઈ કમિશ્નરને પાઠવ્યું સમન્સ…
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સંબંધો તંગ છે અને ક્યારે સુધરશે તેની કોઈને ખબર નથી, ભારત પણ હવે કેનેડાને લાલ આંખ બતાવી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો સામેના નવા આરોપોને લઈને ભારતે કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું…
- નેશનલ
Assembly Election: હરિયાણાના પરિણામોમાંથી કોંગ્રેસે લીધો બોધપાઠ, મહારાષ્ટ્રના નેતાઓને આપી આ સલાહ…
નવી દિલ્હીઃ હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પછી ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા માટે હવે કોંગ્રેસે નેતાઓને એલર્ટ કર્યા છે. હરિયાણાનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં થાય નહીં તેના માટે સોનેરી સલાહ પણ આપી છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્ય કેન્દ્રીય…
- આમચી મુંબઈ
Baba Siddique Assassination: હત્ચાનું કાવતરું રચાયું હતું આ રુમમાં, તમે પણ જુઓ વીડિયો…
મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા કરનારા ત્રણેય આરોપી કુર્લા વિસ્તારની જે રૂમમાં રોકાયા હતા એ રૂમનો વીડિયો સામે આવ્યો છે. ગુરમૈલ સિંહ, ધર્મરાજ અને શિવકુમાર છેલ્લાં એક મહિનાથી આ રૂમમાં રોકાયા હતા. કહેવાય છે કે આ જ રૂમમાં આ ત્રણેયે મળીને…