- નેશનલ
ભારતમાં આપણે ટેલિકોમને ન માત્ર કનેક્ટિવિટીનું માધ્યમ બનાવ્યું છે, પરંતુ તેને સમાનતા અને તકનું માધ્યમ પણ બનાવ્યું છે: PM…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ધમધમાટ ચાલી રહ્યો છે. સોમવારે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓએ પાર્ટીના ટોચના નેતાઓ સાથએ બેઠક કરી હતી. ત્યાર બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને સીટ શેરિંગ મુદ્દે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી (MVA)માં…
- આમચી મુંબઈ
Assembly Election: મહારાષ્ટ્રમાં આ તારીખે યોજવામાં આવશે ચૂંટણી, સસ્પેન્સ ખતમ…
મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા પછી હવે આજે ભારતીય ચૂંટણી પંચે (Election Commission) દેશના મહત્ત્વના બે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે મુખ્ય ચૂંટણી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી ઃ પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ…
આજકાલ પ્રાણાયામનાં અનેક નવાંનવાં સ્વરૂપો પ્રચારમાં આવી રહ્યાં છે, તેમને અમે શાસ્ત્રીય પ્રાણાયામ ગણતા નથી અને અમને તે અભિપ્રેત નથી. બીજી પણ એક વાત પ્રાણાયામનો અભ્યાસ કરવા ઇચ્છનારે સમજી લેવી જોઇએ. પુસ્તક ગણે તેટલું સારું હોય કે ટી.વી. પરના કાર્યક્રમો…
- તરોતાઝા
ફોકસ ઃ રતાળા લાવશે ચહેરા પર નિખાર…
ફ્રૂટ્સ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એમાં પણ રતાળાથી ચહેરો ખીલી જશે એ જાણીને તો નક્કી આશ્ર્ચર્ય લાગશે. હા રતાળા ચહેરા પર નિખાર લાવશે. આ સુપરફૂડ અંદર અને બહારથી ચહેરાને સુંદર બનાવશે. જો…
- સ્પોર્ટસ
Viral Video: Sania Mirza એ કરી લીધા બીજો નિકાહ? દુબઈમાં કોનો હાથ પકડીને ફરી રહી છે?
ભારતીય સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પોતાના બીજા નિકાહને કારણે ચર્ચામાં છે. સાનિયા મિર્ઝાનું નામ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ શામી સાથે પણ જોડાઈ ચૂક્યું છે અને અને વચ્ચે તો એવું પણ કહેવાઈ રહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટર શોએબ…
- તરોતાઝા
મોજની ખોજ ઃ સીતાજીનાં અપહરણનું કારણ જણાવે છે રાવણ…
‘ઉતરેલી કઢી જેવુ હોય કે દાઝેલી દાળ જેવુ,તને શું ? હું બહુ ક્ન્ફ્યુઝનમાં છુ, જોરદાર ક્ધફયુઝમાં. સાંભળ, ધારો કે કાલે તું ટપકી પડ્યો ને તારું શ્રીજિચરણ થઈ ગયું પછી તારું એકવાર સુભાષદહન થઇ જાય પછી દર વર્ષે કે કોઈ વર્ષે…
- સ્પોર્ટસ
મહિલા ટી20 વર્લ્ડકપઃ ભારતના અભિયાનનો અંત, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું, 5 ખેલાડી ખાતું પણ ન ખોલી શક્યા…
નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો મુકાબલો થયો હતો. ન્યૂઝીલેન્ડે મેચ જીતવા આપેલા 112 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં જ ખખડી ગઈ હતી. પાકિસ્તાનના 5 ખેલાડી ખાતું પણ ખોલી શક્યા નહોતા. ફાતિમા સનાએ સર્વાધિક…
- મનોરંજન
Abhishesk-Aishwaryaના ડિવોર્સની અફવા વચ્ચે બંને જણ સાથે જોવા મળ્યા, યુઝર્સે કહ્યું હમ સાથ સાથ હૈ…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોમાં પડેલાં ભંગાણના સમાચાર વચ્ચે પહેલાં ઐશ્વર્યાએ સસરા અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી. દરમિયાન જ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. View this post on Instagram A…
- નેશનલ
waqf bill પર JPCની બેઠકમાં ધમાલ: ભાજપના આ પ્રસ્તાવ બાદ વિપક્ષે કર્યું વોક આઉટ…
નવી દિલ્હી: વિરોધ પક્ષોના કેટલાક સભ્યોએ વકફ બિલ પર વિચારણા કરતી સંસદની સંયુક્ત સમિતિની બેઠકનો (JPC) બહિષ્કાર કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સમિતિ નિયમો અને નિયમો અનુસાર કામ કરી રહી નથી. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ઈમરાન મસૂદ, ડીએમકેના…