- આમચી મુંબઈ
Assembly Election: શા માટે ચૂંટણી પંચે નવેમ્બરમાં ઈલેક્શનની કરી જાહેરાત?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખની મહિનાઓ સુધી રાહ જોયા પછી આજે સત્તાવાર રીતે ચૂંટણી પંચે એક તબક્કામાં એટલે 20મી નવેમ્બરે મતદાન અને 23મી નવેમ્બરના પરિણામની જાહેરાત કરી. મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત સાથે મહારાષ્ટ્રમાં આચાર સંહિતા લાગુ પડી છે. મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભા…
- નેશનલ
બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…
અયોધ્યાઃ બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી બેંગલુરુ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે પુષ્ટી કરી હતી કે…
- ઇન્ટરનેશનલ
ચેસ ખેલાડીએ ટૉઇલેટમાં મોબાઇલ સંતાડ્યો એટલે તેનું આવી બન્યું…
મૅડ્રિડ: યુક્રેનમાં જન્મેલા અને રોમાનિયા વતી રમતા બાવીસ વર્ષના ચેસ ખેલાડી કિરિલ શેવચેન્કોની વિશ્ર્વ ચેસમાં 69મી રૅન્ક છે, પરંતુ ચેસ જગતમાં હાલમાં મજબૂત મનોબળ અને અપ્રતિમ સમજદારી ધરાવતા સૌથી યુવાન ગ્રૅન્ડ માસ્ટર્સમાં તેનું નામ અચૂક લેવાય છે. જોકે તેણે સોમવારે…
- આમચી મુંબઈ
જોજો હો હરિયાણાવાળી ન થાયઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતાઓને આપી સલાહ…
મુંબઈઃ સાવ નજરની સામે દેખાતી હરિયાણાની જીત હારમાં પલટાતી જોયા બાદ કૉંગ્રેસ હવે મહારાષ્ટ્રની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. સવારે સાડા આઠે જલેબી વહેંચ્યા બાદ નવ વાગ્યે બાજી પલટાતા પક્ષએ હરિયાણામાં સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો…
- નેશનલ
ભારત-કેનેડા તણાવને કારણે રૂ. 70,000 કરોડનો વેપાર દાવ પર!
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે બધુ બરાબર નથી. બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ દિવસે દિવસે વેગ પકડી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ શરૂ થયેલો વિવાદ અટકતો દેખાતો નથી. આ વિવાદથી બંને દેશો વચ્ચેના વ્યાપારી…
- આપણું ગુજરાત
જે જીમમાં તંદદુરસ્તી માટે જતા હતા ત્યાં જ ફસડાઈ પડ્યા સુરતના વેપારી…
નાની કે મોટી ઉંમરે હૃદયરોગના હુમલા આવે તે હવે સામાન્ય થઈ ગયું છે, પણ સ્વસ્થ લાગતા લોકો પણ અચાનકથી ફસડાઈ પડ્યાની ઘટનાઓ પણ વારંવાર બની રહી છે. હૃદયરોગ સહિતની બીમારીઓથી બચવા અને ચુસ્ત રહેવા માટે રોજ કસરત કરવાની સલાહ આપવામા…
- આપણું ગુજરાત
વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન: જ્યાં ભાજપ હાર્યું ત્યાં હવે કોને ટિકિટ? આ નામની છે ચર્ચા!
ગાંધીનગર: આજે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20…
- આપણું ગુજરાત
સુરતમાં 200 કિલો વજન ધરાવતા માણસે કરી આત્મહત્યા, દવાખાને લઈ જવાનું પડી ગયું ભારે…
સુરતમાં એક દુઃખદ ઘટના ઘટી હતી. જોકે આ આત્મહત્યાની ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ઘટનાની વિગતો અનુસાર શહેરના અમરોલી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા યુવકે આત્મહત્યા કરવા માટે પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી.…
- નેશનલ
આવી ગઇ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ: સીટ શેરિંગ મુદ્દે I.N.D.I. ગઠબંધનમાં વિવાદ…
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ ચૂંટણી પંચે તારીખ જાહેર કરી કરી છે. ચૂંટણી પંચના ચીફ ઈલેક્શન અધિકારીના જણાવ્યા અનુસાર ઝારખંડના 24 જિલ્લાની 81 સીટ પર બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું નોટિફિકેશન 18 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. નોટિફિકેશનની છેલ્લી…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિત શર્માની અડધી જીત થઈ કહેવાય, ખરુંને?
મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આગામી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી (એસએમએટી) માટે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને રદ કરવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ પહેલાં આ નિયમ આ ટૂર્નામેન્ટમાં જ દાખલ કરવામાં આવ્યો હતો અને પછીથી આઇપીએલમાં…