- પુરુષ
લાફ્ટર આફ્ટર : વેકેશનના ઘંટનો રણકાર…
-પ્રજ્ઞા વશી હા… વેકેશનના ઘંટનો રણકાર તો ભાઈ, વાલી, વિદ્યાર્થી, રિક્ષાવાળા અને શિક્ષકો સહિત આચાર્યને પણ ખૂબ જ ગમે છે, કારણ કે વેકેશનના ઘંટનો રણકાર જ કોઈપણ પ્રકારનાં મ્યુઝિક કરતાં (સહુથી વધારે) કર્ણપ્રિય હોય છે અને સાથે હોય છે છેલ્લું…
- લાડકી
ફેશન: સ્ટ્રેચેબલ પેન્ટ્સ…
-ખુશ્બુ મુણાલી ઠક્કર સ્ટ્રેચેબલ પેન્ટ્સ એટલે કે જે પેન્ટ્સ સ્ટ્રેચ કરીને પહેરી શકાય. કે જે પેન્ટમાં બટન કે ડ્રો સ્ટ્રિંગ ન હોય. સ્ટ્રેચ પેન્ટમાં ઘણી વેરાઈટી આવે છે જેમકે, ની લેન્થ , થ્રિ ફોર્થ લેન્થ અને ફૂલ લેન્થ.સ્ટ્રેચેબલ પેન્ટ્સમાં બોડી…
- આપણું ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો! IMDની આગાહી પ્રમાણે 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના…
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ…
- આમચી મુંબઈ
૩૧મી પહેલાં રસ્તા સમથળ કરો: એડિશનલ કમિશનરનો આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસું નજીક હોઈ મુંબઈમાં ૨૦ મેે, ૨૦૨૫ બાદ રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કોઈ પણ નવું કામ હાથ ધરવું નહીં અને ખોદી મૂકેલા રસ્તા પર ડામર નાખીને તેને સુરક્ષિત હાલતમાં લાવવાનો આદેશ કૉન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો છે અને જો તે કામ…
- મનોરંજન
ફરી વખત તૂટ્યું Sara Tendulkar નું દિલ? આ બોલીવૂડ એક્ટર સાથે જોડાયું હતું નામ…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar) સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ પણ સારા વિશે ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ જાણવા માટે ઉત્સુક હોય છે. સારા પોતાની સ્ટાઈલ અને સુંદરતાની સાથે સાથે જ લવ લાઈફને કારણે પણ…
- ઇન્ટરનેશનલ
કોરોનાનો ફરી કહેર: બ્રિટનમાં મૃત્યુઆંક બમણો, JN.1 વેરિઅન્ટ વૈશ્વિક ચિંતા જગાવી…
લંડનઃ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-19ના કેસ વઘી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-19થી મૃતકોની…
- મનોરંજન
મિશન ઇમ્પોસિબલને ટક્કર આપી રહી છે રેડ 2, સતત 20માં દિવસે પણ કમાણીમાં અવ્વલ…
મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે અજય દેવગણ (Ajay devgn)ની ‘રેડ 2’ (Raid 2) અને ટોમ ક્રુઝ (Tom Cruise)ની મિશન ઇમ્પોસિબલ 8 ધૂમ મચાવી રહી છે. બન્ને ફિલ્મોને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ‘રેડ…
- સુરત
સુરત, સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ, રોડ-રસ્તા થયા પાણી પાણી…
સુરતઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો હતો. સુરત અને સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો. વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા. હવામાન…
- આમચી મુંબઈ
દેશના કોર સેક્ટરના વૃદ્ધિ દરમાં એપ્રિલ માસમાં ઘટાડો, આઠ માસના નીચલા સ્તરે પહોંચ્યો…
મુંબઇ : દેશના અર્થતંત્રને મુદ્દે માઠા સમાચાર આવ્યા છે. જેમાં એપ્રિલ માસમાં ભારતના મુખ્ય ક્ષેત્રનો વિકાસ દર 8 માસના નીચલા સ્તરે પહોંચી ગયો. જે દેશના અર્થતંત્રને મોટા ફટકા સમાન છે. મંગળવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે…
- IPL 2025
14 વર્ષના સૂર્યવંશીએ 43 વર્ષના ધોનીને પગે લાગીને આશીર્વાદ લીધા…
નવી દિલ્હી: મંગળવારે અહીં રાજસ્થાન રોયલ્સે (RR) ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમને 6 વિકેટે પરાજિત કરી ત્યાર બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા ત્યારે 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી 43 વર્ષના મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગ્યો હતો. માહીએ…