- આપણું ગુજરાત
વાવ ‘ખોદવા’ ભાજપની કવાયદ શરૂ ; એક પ્રભારી 3 નિરીક્ષક નીમી દીધા…
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક ( વિસાવદર નો મુદ્દો જુદો છે ) વાવને ‘ભરી પીવા’ ભારતીય જનતા પાર્ટીએ શરદ પૂનમના ચાંદલિયાની સાક્ષી એ 1 પ્રભારી અને ત્રણ નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. આ નિરીક્ષકો આવતી કાલે વાવ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત…
- નેશનલ
કેજરીવાલની યોજનાઓને ખુદ ભાજપનું અભયપદ: ભાજપે કરી જાહેરાત…
નવી દિલ્હી: કાયમ આમ આદમી પાર્ટીની યોજનાઓને મફતની રેવડી કહીને વખોડનારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ જ કહ્યું છે કે જો દિલ્હીમાં તેમની સરકાર બનશે તો મફત વીજળી અને પાણી જેવી આમ આદમી પાર્ટીની યોજનાઓ બંધ કરવામાં આવશે નહીં, પરંતુ આ…
- નેશનલ
મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળી ભેટ, આ પાકોની MSP વધારી…
નવી દિલ્હીઃ બુધવારે મોદી કેબિનેટની બેઠકમાં મોટા ફેંસલા લેવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્રીય કર્મચારીઓને 3 ટકા ડીએ વધારો આપવામાં આવ્યો હતા. જ્યારે ખેડૂતોને પણ મોટી દિવાળી ગિફ્ટ આપવામાં આવી. કેન્દ્ર સરકાર તરફથી રવિ સીઝનના પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)…
- સ્પોર્ટસ
બેન્ગલૂરુ ટેસ્ટનો પહેલો દિવસ ધોવાયો: બીજા દિવસનું શેડ્યૂલ જાહેર, પણ વરસાદની ફરી સંભાવના…
બેન્ગલૂરુ: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિમયમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમતમાં ધાર્યા મુજબ મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. ટૉસ પણ નહોતો થઈ શક્યો અને આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. ગુરુવારના બીજા દિવસની રમત માટે ફેરફારવાળું શેડ્યૂલ…
- આપણું ગુજરાત
Kandla ની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસથી ગૂંગળાઈ જતા પાંચ કામદારોના મોત…
કંડલા : ગુજરાતના કચ્છમાં કંડલા (Kandla)બંદર નજીક આવેલી એક એગ્રોટેક કંપનીમાં મંગળવારે રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ કામદારોના મોત થયા છે. આ મૃતકોમાં સુપરવાઈઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. જેમાં પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટના…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને નવા ઑલરાઉન્ડરે મુસીબતમાંથી ઉગાર્યું, જાણો કેવી રીતે…
મુલતાન: પાકિસ્તાને અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને 47 રનથી કારમી હાર જોઈ ત્યાર બાદ મંગળવારે બ્રિટિશરો સામેની બીજી ટેસ્ટમાં પહેલા દિવસે રમતના અંત સુધીમાં 90 ઓવરમાં પાંચ વિકેટે 259 રન બનાવ્યા હતા. પહેલી જ ટેસ્ટ રમી રહેલા…
- ઇન્ટરનેશનલ
શાહબાઝ શરીફના ડિનરમાં પહોંચ્યા એસ જયશંકર, પાકિસ્તાનના વડાપ્રધાને કર્યું સ્વાગત: video viral…
ઇસ્લામાબાદ: મંગળવાર સાંજે SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન આવેલા ભારતના વિદેશ પ્રધાન જયશંકર સહિત તમામ મહેમાનોને રાત્રિભોજન માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે આમંત્રણ આપ્યું હતું. શાહબાઝ શરીફે ડિનર માટે પહોંચેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. આ દરમિયાન એસ જયશંકર અને…
- સ્પોર્ટસ
બુધવારથી પ્રથમ ટેસ્ટ: ભારત ફેવરિટ, પણ મેઘરાજા મજા બગાડી શકે…
બેન્ગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. ભારત આ મૅચ જીતવા ફેવરિટ છે, પણ બેન્ગલૂરુમાં ખૂબ વરસાદ હોવાથી મૅચ દરમ્યાન મેઘરાજા વારંવાર વિઘ્નો ઊભા કરશે એવો…
- આપણું ગુજરાત
24 પૈસા માટે દાવો માંડનારા ગ્રાહકને જ કોર્ટે ફટકાર્યો 1000 નો દંડ…
અમદાવાદ: ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલે પંચે ન્યાયની મજાક ઉડાડવા તથા સમય બગાડવાની આકરી…
- નેશનલ
Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…
નવી દિલ્હીઃ લોકસબાની ચૂંટણી સંપન્ન થયા પછી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી, હવે આગામી મહિના દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે તેની સાથે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આજે કેરળની વાયનાડ લોકસભાની સીટ પરથી…