- આપણું ગુજરાત
સુરતમાં પતિએ ક્રૂરતાની તમામ હદ પાર કરી: પત્નીને ચપ્પુના 11 ઘા માર્યા બાદ આપઘાત કર્યો…
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર, મોદી-શાહે મારી મંજૂરી!
Maharashtra Assembly Election 2024: ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આજે સાંજે પ્રધાનમંત્રી…
- નેશનલ
“ટ્રુડો સાથે ઘરોબો, ભારતના જાસૂસી નેટવર્કની માહિતી પહોંચાડી” પન્નુએ ભારત સામે ઓકયું ઝેર…
નવી દિલ્હી: ભારત અને કેનેડાના બગડી રહેલા રાજકીય સબંધો વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત સામે ઝેર ઓકયું છે. તેણે કેનેડાની સરકારી સમાચાર સંસ્થા સાથે વાત કરતાં દાવો કર્યો છે કે…
- આપણું ગુજરાત
Surat ની શાળામાં જમ્યા બાદ 45 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર…
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડામાં ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. શાળામાં જમ્યા બાદ 45 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરપાડા તાલુકાના…
- આમચી મુંબઈ
Gangster લોરેન્સ બિશ્નોઈ પહેલા મુંબઈ-બોલીવુડ પર કોનું હતું રાજ, કોની હતી ધાક?
મુંબઈઃ એનસીપી (અજિત પવાર)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી મુંબઈમાં ફરી એક વાર ગેંગસ્ટર અને અંડરવર્લ્ડની ચર્ચાઓ લાઈમલાઈટમાં આવી ગઈ છે. હાલમાં મુંબઈ સહિત દેશભરમાં લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે, તે કોણ છે તે જાણતા ન હોય તેવા લોકો…
- આમચી મુંબઈ
ઓન-ડ્યુટી પોલીસ પર હુમલોઃ પિતા-પુત્રને એક વર્ષની જેલની સજા…
મુંબઈઃ અહીંની એક અદાલતે ૨૦૧૮ માં કેટલાક પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ પિતા-પુત્રની જોડીને એક વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે આવી ઘટનાઓ વધી રહી છે અને જાહેર સેવકો માટે તેમની ફરજ નિભાવવી મુશ્કેલ બની રહી છે.એડિશનલ…
- આમચી મુંબઈ
Bomb Threat: વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ફફડાટ અકબંધ…
મુંબઈ: દેશમાં રોજેરોજ ફ્લાઈટમાં વધતી બોમ્બની ધમકીઓને કારણે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમાં આજે વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એર અને મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની…
- નેશનલ
યોગી, રાજનાથ સહિત આ 9 લોકોની સુરક્ષામાં થશે બદલાવ, હવે બ્લેક કેટ કમાન્ડોનું સ્થાન લેશે આ યુનિટ…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કમાન્ડો ફોર્સ NSGને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો આદેશ આપ્યો છે અને આગામી મહિના સુધીમાં CRPFને અત્યંત જોખમનો સામનો કરી રહેલા નવ VIPની સુરક્ષા સોંપી દીધી છે.ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના VIP…
- આમચી મુંબઈ
મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…
થાણે: પ્લૉટ વેચવાને બહાને મુંબઈની મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે 68 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઈકવાડીએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે સોમવારે ચાર જણ…