- નેશનલ
હરિયાણામાં હારેલા કોંગી ઉમેદવારોએ હૈયા ખોલ્યા, કહ્યું “ઘર ફૂટે ઘર જાય”
નવી દિલ્હી: હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ કારણોની તપાસ માટે એક કમિટી નીમવામાં આવી છે. તપાસ કરી રહેલી કમિટિનું માનવું છે કે અનેક ટિકિટના દાવેદારો, પાર્ટીના આંતરિક જૂથો વચ્ચે ષડયંત્ર, મોટા નેતાઓની રેલીઓ વિશે લોકોમાં માહિતીનો અભાવ અને તેમાં ભાજપની જાટ…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ સાથે ઝિશાન સિદ્દીકીની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી…
મુંબઈઃ બાબા સિદ્દીકીના પુત્ર અને કોંગ્રેસના વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકી તેના પિતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આજે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે સાગર બંગલો ખાતે મળ્યા. આ અગાઉ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં જીશાન સિદ્દીકીનું નિવેદન પણ નોંધ્યું હતું.…
- આપણું ગુજરાત
સરકારનો નિર્ણય: લાભપાંચમથી શરૂ થશે ટેકાના ભાવે આ પાકોની ખરીદી!
દિવાળી પહેલા ખેડૂતોને માટે મોટા સમાચાર છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. વધુમાં બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા…
- ઇન્ટરનેશનલ
Kim Jong રશિયાની પડખે ઉભા: યુદ્ધ માટે મોકલ્યા હજારો સૈનિક, South Korea એ બોલાવી બેઠક…
સિઓલ: રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ લઈ શક્યો નથી. એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારોની સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયાને પણ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ : પનવેલ, કર્જતથી વધુ પાંચ આરોપીની ધરપકડ…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા વિસ્તારમાં કરાયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીને આધારે રાયગડ જિલ્લાના પનવેલ અને કર્જતમાં શુક્રવારે રેઇડ પાડી હતી, જેમાં પાંચ આરોપીની ઝડપી પાડવામાં…
- સ્પોર્ટસ
કોહલીના પ્રથમ દાવના ઝીરો બાદ કુંબલેએ કરી મોટી વાત…
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં હાફ સેન્ચુરી ફટકારીને પ્રવાસી ટીમના બોલર્સને પોતાની ખરી તાકાત થોડી તો બતાવી જ છે, પરંતુ ગુરુવારે પ્રથમ દાવમાં ઝીરોમાં વિકેટ ગુમાવવાની સાથે તે કેટલાક દિગ્ગજોનો ટાર્ગેટ બન્યો હતો. સંજય…
- આમચી મુંબઈ
Assembly Election: મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવાનો વિપક્ષના નેતાઓનો દાવો…
મુંબઈ: આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ટાણે વિપક્ષી દળો તરફ ઝુકાવ ધરાવતા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ આજે કર્યો હતો. આ પણ વાંચો : મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને…