- આમચી મુંબઈ
વસઈની દુકાનમાંથી ચાલતું હતું સાયબર ક્રાઈમ રૅકેટ: બે પકડાયા…
થાણે: નવી મુંબઈ પોલીસે વસઈની દુકાનમાંથી બે આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ ચલાવવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના યુવકોની ભરતી કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.ન્હાવાશેવા પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ યોગેશ જૈન…
- નેશનલ
આજ રે સપનામાં મેં તો…જો તમને દિવાળી પહેલા આ વસ્તુઓ સ્વપ્નમાં આવે તો સમજજો કે…
નવરાત્રીમાં નવ દિવસ રમ્યા બાદ હવે બધા દિવાળીના તહેવારની તૈયારીમાં પડયા છે. મહિલાઓ હવે ઘરની સફાઈ, શોપિંગ અને ત્યારબાદ નાસ્તા બનાવશે તો પુરુષો પરિવારની ઈચ્છા સંતોષવા દિવાળીમાં જેમ બને તેમ વધુ કમાણી કરવાના પ્રયત્નોમાં હોય છે. એક મોટો વર્ગ હવે…
- નેશનલ
શેખ હસીનાને મામલે બાંગ્લાદેશના ભારત સામે ફૂંફાડા: એક નેતાએ કહ્યું “જો ભારત નહિ સોંપે તો…
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન અને તેના બાદ ભડકી ઉઠેલી હિંસાથી વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણાર્થી બનેલા શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ તરફથી સતત નિવેદનબાજી થઈ રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે કહ્યું કે જો…
- મનોરંજન
Priyanka Chopra એ પહેરેલા પાતળા નેકલેસની કિંમત સાંભળશો તો હોંશ ઉડી જશે…
બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગના જોરે લોકોના દિલ પર રાજ કરનારી દેસી ગર્લ, દમદાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રા હાલમાં ભારત આવી છે. હાલમાં જ પોતાના વર્ક કમિટમેન્ટ પૂરા કરવા પહોંચેલી પ્રિયંકા ચોપ્રાના એકથી ચઢિયાતા એક લૂકને જોઈને ફેન્સ એકદમ ખુશ…
- આપણું ગુજરાત
નવસારી બનાવટી દવાના વેચાણ રેકેટનો પર્દાફાશ: એક આરોપીની ધરપકડ…
નવસારી: રાજ્યમાં ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિત મેદાન પર જવાનો રસ્તો જ ભૂલી ગયો!
બેન્ગલૂરુ: કૅપ્ટન રોહિત શર્મા થોડો ભૂલકણો છે એ સૌ કોઈ જાણે છે અને તેની ભૂલ વિશેના વીડિયો હસાવી દે એવા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. વાત એવી છે કે હિટમૅન રોહિત ડ્રેસિંગ-રૂમમાંથી આવીને મેદાન તરફનો રસ્તો…
- મનોરંજન
Ajay Devgan ને કારણે ના થઈ શક્યા આ એક્ટ્રેસના લગ્ન, વર્ષો બાદ થયો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને હાલમાં જ એક્ટ્રેસને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એક્ટ્રેસના લગ્ન સંબંધિત છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તબ્બુના લગ્ન બોલીવૂડના જ…
- આમચી મુંબઈ
મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગને લઇ સંજય રાઉતે શું કહ્યું, જાણો વિગત…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડીમાં છેલ્લા થોડા સમયથી નારાજગી જોવા મળી રહી છે. શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચે બંને પાર્ટીના નેતાઓ મોટું નિવેદન આપ્યું છે. સંજ્ય રાઉતે કહ્યું કે, બંને તરફથી અટકેલી વાતચીત આજે…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વીજળીના કડાકા અને વાજડી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) દિવાળીના ટાણે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)અને રાજ્યના હવામાન વિભાગે આગાહી (Rain forecast) કરી છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયને ટાણે બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. જેને…
- મનોરંજન
આ અભિનેતા છે બચ્ચન પરિવારનો રિયલ એનિમી, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની…
હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અહીં બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) કે પછી વિવેક ઓબેરોય (Vivek Oberoi)ની વાત ચાલી રહી છે તો નો બોસ… તમારા આ બંને નામ સદંતર ખોટા છે. આજે અમે અહીં તમને…