- સ્પેશિયલ ફિચર્સ
તમારો મોબાઈલ જ તમને બચાવશે હેકર્સથી, જાણો આપે છે આવા સિગ્નલ્સ…
આપણા બધાના હાથમાં એક છએક ઈંચનો મોબાઈલ છે, જે આપણી બેંકથી માંડીને થિયેટર છે, પર્સનલ ડાયરી છે. આમા તમે એ બધુ સાચવીને બેઠા છો જે લગભગ તમારા પરિવારની વ્યક્તિને પણ ખબર નહીં હોય, હવે આ મોબાઈલ પર કોઈ નજર નાખે…
- નેશનલ
કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઇ, એકનું મોત, 50 ઘાયલ…
કોટાઃ રાજસ્થાનના કોટામાં સોમવારે બપોરે બાળકો ભરેલી એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની માહિતી મળતા જ રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે ચાલતી બસનું…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…
ભુજ: દિવાળીના તહેવારોની રાજ્યમાં અષાઢ જેવો વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ભૂકંપ માટે સંવેદનશીલ એવા કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરતી ધ્રુજાવતાં ભય ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર…
- મનોરંજન
રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…
અંબાણી પરિવાર પોતાના સંસ્કારો માટે ઓળખાય છે. તેઓ ધાર્મિક પરંપરાઓનું પણ પાલન કરે છે.નીતા અને મુકેશ અંબાણીએ તેમના સંતાનોમાં પણ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે, જેની ઝલક રાધિકા મર્ચંટના બર્થ ડેના દિવસે બધાને જોવા મળી હતી. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફડણવીસની ઠાકરે સાથે ગુપ્ત બેઠકથી એમવીએમાં ખેલા થશે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખઓની જાહેરાત થઇ ગઇ છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં વ્યસ્ત છે, જેને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં હજી સુધી સીટોની વહેચણીને લઇને હજી મતમતાંતર ચાલી રહ્યા છે. ભાજપે…
- નેશનલ
સાવધાન! આવી રહ્યું છે “Cyclone Dana”: હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી…
નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા વધુ એક ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન “દાના” ત્રાટકી શકે છે. જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની…
- નેશનલ
એક અનોખા લગ્ન: જૌનપુરનો વર અને લાહોરની લાડીના “Online નિકાહ”…
જૌનપુર: લગ્ન તો તમે ઘણા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. જ્યાં કાયમ પાકિસ્તાનના નામથી વિરોધ કરતાં ભાજપના જ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ‘ઓનલાઈન’ લગ્ન કર્યા. હકીકતે જૌનપુરના બીજેપી કોર્પોરેટર તહસીન શાહિદે લાહોરમાં પોતાના…
- આપણું ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ લાઠીના દુધાળા ગામે સરોવરનું લોકાર્પણ કરશે. દુધાળાના વતની અને હીરા ઉદ્યોગકાર પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયાએ ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા સર્જી છે. તે…
- આપણું ગુજરાત
અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…
અમરેલી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ખેતી પાકોનો સોંથ વળી ગયો છે. અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખેતીપાકોને ખૂબ જ નુકસાનના દ્રશ્યો…
- નેશનલ
“NDA એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન” શંકરાચાર્યએ કર્યા વડાપ્રધાનના વખાણ…
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર કાશીને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. છે. આ દરમિયાન કાંચીના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. શંકરાચાર્યએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે NDA નો નવો અર્થ પણ આપ્યો…