- સ્પોર્ટસ
તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો…
ટિલેક્સકલા (મેક્સિકો): ભારતની ટોચની મહિલા રિકર્વ તીરંદાજ દીપિકા કુમારીએ વર્લ્ડ કપ ફાઇનલમાં તેનો પાંચમો સિલ્વર મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ચીનની લી જિયામૈન સામે 0.6થી હારી ગઈ હતી. ચાર વખતની ઓલિમ્પિયન દીપિકા ડિસેમ્બર 2022માં તેની પુત્રીના જન્મ પછી વર્લ્ડ કપની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીઃ RSS અને VHP આ મુદ્દાઓ પર આ પાર્ટી માટે વોટ માંગશે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીત સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેના ૩૬ સહયોગી સંગઠનો સક્રિય થઇ ગયા છે. નાના જૂથો બનાવીને આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનો લોકોના ઘર સુધી…
- નેશનલ
12 મા માળેથી કૂદીને સ્યુસાઇડ કરવા જઇ રહ્યો હતો યુવક પછી…. જુઓ વીડિયો…
ડિપ્રેશન ઘણી ખતરનાક બીમારી છે. જોકે, ઘણી વાર આ બીમારીથી પીડિત વ્યક્તિને કે કેટલાક કેસમાં તો વ્યક્તિના કુટુંબીજનોને જ એની જાણ નથી હોતી. સામાન્ય લાગતી આ બીમારી ક્યારે ઘાતક બની જાય અને એનાથઈ પીડિત વ્યક્તિ ક્યારે આત્મહત્યા કરી બેસે એનું…
- આમચી મુંબઈ
સીટ શેરિંગ મુદ્દે MVAમાં હંગામો ચાલુ, શું ભાજપને ફાયદો થશે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આડે હવે માત્ર એક મહિનો બાકી રહ્યો છે. સીટોની વહેંચણીને લઈને મહાયુતિ ગઠબંધનમાં પ્રગતિ જોવા મળી રહી છે. ભાજપે રવિવારે તેના 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન…
- સ્પેશિયલ ફિચર્સ
તમારો મોબાઈલ જ તમને બચાવશે હેકર્સથી, જાણો આપે છે આવા સિગ્નલ્સ…
આપણા બધાના હાથમાં એક છએક ઈંચનો મોબાઈલ છે, જે આપણી બેંકથી માંડીને થિયેટર છે, પર્સનલ ડાયરી છે. આમા તમે એ બધુ સાચવીને બેઠા છો જે લગભગ તમારા પરિવારની વ્યક્તિને પણ ખબર નહીં હોય, હવે આ મોબાઈલ પર કોઈ નજર નાખે…
- નેશનલ
કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઇ, એકનું મોત, 50 ઘાયલ…
કોટાઃ રાજસ્થાનના કોટામાં સોમવારે બપોરે બાળકો ભરેલી એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની માહિતી મળતા જ રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે ચાલતી બસનું…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…
ભુજ: દિવાળીના તહેવારોની રાજ્યમાં અષાઢ જેવો વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ભૂકંપ માટે સંવેદનશીલ એવા કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરતી ધ્રુજાવતાં ભય ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર…
- મનોરંજન
રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…
અંબાણી પરિવાર પોતાના સંસ્કારો માટે ઓળખાય છે. તેઓ ધાર્મિક પરંપરાઓનું પણ પાલન કરે છે.નીતા અને મુકેશ અંબાણીએ તેમના સંતાનોમાં પણ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે, જેની ઝલક રાધિકા મર્ચંટના બર્થ ડેના દિવસે બધાને જોવા મળી હતી. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફડણવીસની ઠાકરે સાથે ગુપ્ત બેઠકથી એમવીએમાં ખેલા થશે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખઓની જાહેરાત થઇ ગઇ છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં વ્યસ્ત છે, જેને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં હજી સુધી સીટોની વહેચણીને લઇને હજી મતમતાંતર ચાલી રહ્યા છે. ભાજપે…