- નેશનલ
ભારે વરસાદની વચ્ચે બેંગલુરુમાં ઈમારત ધરાશાયી: 17 કામદારો દટાયાની આશંકા…
બેંગલુરુ: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે નિર્માણાધીન એક ઈમારત ધરાશાયી થઈ ગઈ. બિલ્ડિંગના કાટમાળ નીચે 17 કામદારો ફસાયા હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેસરી અભિજિત કટકેના ઘરે આવકવેરા વિભાગના દરોડા…
પુણે: આવકવેરા વિભાગે મહારાષ્ટ્ર કેસરી પહેલવાન અભિજિત કટકેના પુણે સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. ટીમે તેના ઘરેથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કટકેના ઘરે દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અભિજિત કટકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અમોલ…
- મનોરંજન
Amitabh Bachchan એ શેર કર્યો નારિયેળી પર ચઢવાનો અનુભવ, કહ્યું આ ખૂબ જ…
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને તેઓ લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ પર પણ અવારનવાર પોતાની વર્ક લાઈફ, પર્સનલ લાઈફ સંબંધિત કિસ્સા શેર કરતાં હોય છે. આવો જ એક કિસ્સો તેમણે હાલમાં કેબીસીના…
- આમચી મુંબઈ
ઝીશાન સિદ્દીકી બાન્દ્રા પૂર્વથી લડશે, પણ કયા પક્ષમાંથી તે મામલે સસ્પેન્સ…
મુંબઈઃ મુંબઈ સહિત દેશને હચમચાવી દેનારા રાજકારણી બાબા સિદ્દીકીના મોતના અસલી ગુનેગારો હજુ તો પકડાયા નથી ત્યાં જ તેમના પુત્ર અને વિધાનસભ્ય ઝીશાન વિશે અટકળો ફેલાઈ રહી છે. ઝીશાન હાલમાં બાન્દ્રા પૂર્વનો કૉંગ્રેસનો વિધાનસભ્ય છે. પિતા અજિત પવારની એનસીપીમાં ગયા…
- આમચી મુંબઈ
વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ…
મુંબઈ: અત્યંદ દુર્લભ ગણાતા પક્ષીમાંથી એક હોર્નબિલ બર્ડસ દાણચોરીથી મુંબઈ લાવનારા બે પ્રવાસીની કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો : પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની…
- આમચી મુંબઈ
હાઈ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા…
મુંબઈ: ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા હતા. જોકે નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ ઉદ્યાગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ગોઠવવાના કેસમાં અદાલતી કસ્ટડીમાં હોવાથી…
- નેશનલ
બેંગલુરુમાં વરસાદી પાણીમાં માછલીઓ આવી તણાઈને, લોકોએ કરી માછીમારી, જુઓ વીડિયો…
બેંગલુરુઃ બેંગલુરુ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી પ્રભાવિત છે. ઘણા વિસ્તારોમાં પૂરના કારણે મંગળવારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની પાંચ ટીમો શહેરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તૈનાત કરવામાં આવી છે. ઉત્તર બેંગલુરુ સૌથી…