- નેશનલ
ભારતના GDP ગ્રોથ રેટને લઈને IMF એ કહી વાત, જાણો દુનિયાના દેશો વિશે શું કહ્યું…
નવી દિલ્હી: ભારતના જીડીપી વૃદ્ધિ દરને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ એક નવો અંદાજ જાહેર કર્યો છે. IMFએ ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતનો GDP વૃદ્ધિ દર 2023માં 8.2 ટકાથી ઘટીને 2024માં 7 ટકા અને 2025માં 6.5 ટકા થઈ શકે…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષીય મુલાકાત, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા…
કઝાનઃ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કાલે દ્વિપક્ષીય મુલાકાત થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, હું પુષ્ટિ કરું છું કે કાલે બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે. આ…
- આપણું ગુજરાત
ડાકોર-પ્રતાપનગર સ્ટેશનને હેરિટેજ-કલ્ચર થીમ: અપગ્રેડેશન કામગીરી પુરજોશમાં…
વડોદરા: વેસ્ટર્ન રેલ્વે દ્વારા 124 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ કરવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં 30 સ્ટેશન, વડોદરા ડિવિઝનમાં 18, રતલામમાં 19, અમદાવાદ અને ભાવનગર ડિવિઝનમાં 20-20 સ્ટેશન અને રાજકોટ ડિવિઝનમાં 17 સ્ટેશનનો સમાવેશ થાય…
- આમચી મુંબઈ
હરિયાણાની હારમાંથી કોંગ્રેસ બોધપાઠ લેશે?: ‘આપ’ અને સમાજવાદી પાર્ટી માટે શું છે Plan?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો વચ્ચે મુંબઈની બેઠકોને લઈને ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે અને તેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. સંભવિત ફોર્મ્યુલા મુજબ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) મુંબઈમાં મહત્તમ ૧૮ બેઠક પર…
- મનોરંજન
રણબીર કપૂર બાદ આ અભિનેતાને થઈ કિશોર કુમારની બાયોપિક, નામ સાંભળીને…
પ્રોડ્યુસર અનુરાગ બાસુ લાંબા સમયથી લેજેડરી સિંગર કિશોર કુમારની બાયોપિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હવે મળી રહેલી માહિતી પ્રમાણે રણબીર કપૂર બાદ આ ફિલ્મ હવે આમિર ખાનને ઓફર કરવામાં આવી છે. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો…
- આમચી મુંબઈ
એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ એકાદ બે દિવસમાં જ બેઠકો બોલાવી મહારાષ્ટ્રની બધી રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ તૈયારીમાં સૌથી મહત્વની કસરત હતી સિટ શેરિંગ. 2019ની ચૂંટણી બાદ રાજકારણના બદલાયેલા સમીકરણો અને 2021માં આવેલી ઉથલપાથલો…
- સ્પોર્ટસ
IPL 2025: અમદાવાદનો આ પૂર્વ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો બનશે બેટિંગ મેન્ટોર, જાણો કેવી છે કરિયર…
IPL 2025 Updates: આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, અમદાવાદનો પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ ગુજરાત ટાઈટન્સનો બેટિંગ મેન્ટોર બનશે. 39 વર્ષીય પાર્થિવ પટેલ હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ…