- સ્પોર્ટસ
શું આ ખેલાડીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ રહી છે? અચાનક તેનું નામ સ્ક્વૉડમાં ઉમેરાયું!
પુણે: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની બેન્ગલૂરુ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પરાજિત થતાં બૅકફૂટ પર છે, પરંતુ ખાસ કંઈ ચિંતા નથી કારણકે આ શ્રેણીમાં હજી બે ટેસ્ટ રમાવાની બાકી છે. એ ઉપરાંત, ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે…
- આમચી મુંબઈ
Election Special: મહારાષ્ટ્રમાં ‘સીટ શેરિંગ’ પછી કોને ફાયદો અને નુકસાન?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે મહાયુતિ (ભાજપની આગેવાની હેઠળ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) ફાઈનલ થઈ ગઈ છે, જ્યારે મહા વિકાસ આઘાડી (એમવીએ)માં સંભવિત સીટ શેરિંગની ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં છે, જેમાં હજુ પણ અમુક બેઠકો પર ખેંચાખેંચી ચાલી રહી…
- નેશનલ
મિઝોરમમાં એમએનએફ લેંગપુઇ એરપોર્ટ વાયુસેનાને સોંપવાના વિરોધમાં…
આઇઝોલઃ મિઝોરમના મિઝો નેશનલ ફ્રન્ટ(એમએનએફ)ના પ્રમુખ જોરામથાંગાએ તેમની પાર્ટી રાજ્યના એકમાત્ર લેંગપુઇ એરપોર્ટને ભારતીય વાયુસેના(આઇએએફ)ને સોંપવાની કોઇપણ યોજનાનો વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. એમએનએફ મિઝોરમમાં મુખ્ય વિરોધ પક્ષ છે. આ પણ વાંચો : ઉત્તમ અને અસાધારણ મિઝોરમનું નિર્માણ કરવા ભાજપ…
- સ્પોર્ટસ
જોવા જેવો ગોલ…અમેરિકી ખેલાડીની આ કૉર્નર કિકથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચી ગઈ છે!
મિલાન: જ્યારે કોઈ ફૂટબોલર કૉર્નર મળતાં બૉલને કૉર્નરના સ્થાનેથી કિક મારીને ગોલપોસ્ટની સામે ઊભેલા પોતાના સાથીઓ તરફ મોકલે છે અને એમાંનો કોઈ પ્લેયર હેડરથી કે કિકથી ગોલપોસ્ટમાં મોકલી દેતો હોય છે, પરંતુ અમેરિકાના ક્રિસ્ટિયન પુલિસિચે મંગળવારે ચૅમ્પિયન્સ લીગમાં જે રીતે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણા પર કર્યો હુમલો, પત્તાના મહેલની માફક પડી બિલ્ડિંગ…
તેલ અવીવઃ લેબનાનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલની સેના સતત હિઝબુલ્લાના ઠેકાણાને નિશાન બનાવી રહ્યું છે. સૈન્ય અભિયાન વચ્ચે ઇઝરાયેલની સેનાએ માત્ર 48 કલાકમાં દક્ષિણ લેબનાનમાં ત્રણ હિઝબુલ્લાહ કમાન્ડરો અને આશરે 70 લડવૈયાને ઠાર કર્યા છે.…
- આમચી મુંબઈ
Election: MVA માં હજુ ચારથી પાંચ બેઠક પર કોકડું ગૂંચવાયેલું, કોંગ્રેસે કરી હવે આ સ્પષ્ટતા…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ મહા વિકાસ આઘાડી (એમવીએમ)માં સીટ શેરિંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીમાં ચારથી પાંચ બેઠકો પર મતભેદો હતા, જે હવે ઉકેલાઈ ગયા છે. હવે અમારી વચ્ચે…
- મનોરંજન
Vicky Kaushal ના પિતા આ ખાસ નામથી બોલાવે છે વહુ Kartina Kaif ને…
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એડોરેબલ કપલમાંથી એક છે. ડિસેમ્બર, 2021માં બંનેએ લગ્ન કર્યા હતા. વિક્કી અને કેટરિનાને કેમેસ્ટ્રી અને એકબીજા માટેનો પ્રેમ જોઈને ફેન્સ હંમેશા ખુશ થઈ જાય છે. આ કપલ એકબીજા સાથે તો સ્ટ્રોન્ગ બોન્ડ…
- આમચી મુંબઈ
વિદ્યાર્થિનીનો પીછો કરીને વિનયભંગ કરવા બદલ યુવક સામે ગુનો…
થાણે: ભિવંડીમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો પીછો કરવા અને તેનો વિનયભંગ કરવા પ્રકરણે 22 વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : ભિવંડીમાં બળાત્કાર બાદ નવ વર્ષની બાળકીની હત્યા: નરાધમ પકડાયો આરોપી સફીઉલ્લા મતીઉલ્લા અન્સારી વિરુદ્ધ શાંતિનગર…
- આમચી મુંબઈ
જમીનના વિવાદને લઇ શસ્ત્રના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા: બેની ધરપકડ…
થાણે: અંબરનાથમાં જમીનના વિવાદને લઇ બિલ્ડરની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવા બદલ પોલીસે બે જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ… આરોપીઓની ઓળખ સૂરજ વિલાસ પાટીલ અને હર્ષ સુનીલ…
- સ્પોર્ટસ
આ બૅટરે માત્ર 103 બૉલમાં ફટકારી રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી…
ક્રાઇસ્ટચર્ચ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી સુધી કોઈ બૅટર 125થી ઓછા બૉલમાં ડબલ સેન્ચુરી (200 રન) નથી ફટકારી શક્યો, પરંતુ લિસ્ટ-એ તરીકે ઓળખાતી 50 ઓવરની મૅચમાં ન્યૂ ઝીલૅન્ડના ચાડ બોવ્સ નામના 32 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટરે કમાલ કરી નાખી છે. તેણે ફક્ત 103…