- નેશનલ
Priyanka Gandhi કેટલા અમીર? 59.83 કિલો ચાંદી, જમીનની પણ છે માલિકી…
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં પણ ચર્ચા રહેલી વાયનાડ બેઠક હવે ફરીથી પેટાચૂંટણીને લઈને ફરીથી ચર્ચામાં આવી છે. હવે આ બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) આજે બુધવારે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર નોંધાવી છે. આ દરમિયાન કોંગ્રેસ…
- સ્પોર્ટસ
આવતી કાલથી બીજી ટેસ્ટ: પુણેમાં ભારતીય સ્પિનર્સનું રાજ કે કિવીઓની કમાલ?
પુણે: ન્યૂ ઝીલૅન્ડ સામેની બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પરાજયનો આંચકો સહેવો પડ્યો ત્યાર બાદ હવે આવતી કાલે (ગુરુવારે, સવારે 9.30 વાગ્યાથી) બન્ને દેશ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે જે જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ શ્રેણીમાં સમતુલા બનાવવી જ પડશે.…
- નેશનલ
ચક્રવાત ‘દાના’ એલર્ટઃ ઓડિશામાં 288 રેસ્ક્યૂ ટીમ તહેનાત, 10 લાખ લોકોનું કરાશે સ્થળાંતર…
ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સવારે ચક્રવાતી તોફાન ‘દાના‘માં પરિવર્તિત થયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કર્યું હતું. 14 જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવદળની ટીમ તૈનાત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ…
- નેશનલ
Cylinder blast: LPG કે Oxygen સિલિન્ડર બ્લાસ્ટમાંથી કોણ સૌથી વધુ ખતરનાક?
બુલંદશહેરમાં સોમવારે રાત્રે 8 વાગ્યે એક ઘરમાં ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. જે ઘરમાં ઓક્સિજન સિલિન્ડરનો વિસ્ફોટ થયો છે, તે ઘરમાં એક મહિલાની તબિયત ખરાબ હોવાથી તેના માટે ઓક્સિજન સિલિન્ડરની…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ગુરુવારે પ્રથમ વન-ડે: ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ!
અમદાવાદ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમ તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલી આઉટ થઈ ગઈ, પરંતુ હવે તેઓ ગુરુવાર, 24મી ઑક્ટોબરથી (બપોરે 1.30 વાગ્યાથી) અમદાવાદમાં આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપ માટેની પૂર્વતૈયારીઓ શરૂ કરશે. ગુરુવારે અમદાવાદમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડની…
- નેશનલ
કપાસના ઉત્પાદનમાં 7 ટકાના ઘટાડાના અંદાજથી બજારમાં ચિંતા, કિંમતોમાં પડશે અસર?
આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 7 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ગત સિઝનમાં કપાસનું ઉત્પાદન 325.29 લાખ ગાંસડી નોંધાયું હતું. જ્યારે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ઘટાડાની પાછળના કારણોમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો, વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને ખેડૂતો રોકડીયા પાક…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં હત્યાકેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડાયો…
પાલઘર: નાલાસોપારામાં યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ પણ વાંચો : વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ… મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટે સોમવારે ધરપકડ…
- નેશનલ
ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા રચ્યું અપહરણનું નાટક, પરિવાર પાસેથી વસૂલી ખંડણી ને પછી…
લખનઉ: શાહજહાંપુરમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અપહરણ કરનાર બીબીએના વિદ્યાર્થીની તેના બે મિત્રો સાથે પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીએ તેના જ પરિવાર પાસેથી 40 હજાર રૂપિયાની ખંડણી પણ વસૂલ કરી હતી. મીરાનપુર કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા મુગલાનના રહેવાસી…