- આપણું ગુજરાત
PM Modi એ અચાનક રોડ શો રોક્યો અને વિકલાંગ દીકરીને મળ્યા, વીડિયોએ દિલ જીતી લીધું…
વડોદરા: વડોદરામાં પ્રવાસે આવેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે (Pedro Sánchez) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે રોડ શો યોજ્યો હતો. તેમનો રોડ શો વડોદરા એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરનો હતો. રોડ શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ…
- આમચી મુંબઈ
ઘાટકોપર અને બોરીવલીની બેઠકો સહિત ભાજપની ત્રીજી યાદી જાહેર…
મુંબઈઃ ભાજપની 25 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પડતા જ મુંબઈની બે મહત્વની બેઠકોની અટકળોને પણ વિરામ મળ્યો છે. મુંબઈમાં ગુજરાતી મતદારો સારી સંખ્યામાં ધરાવતી ઘાટકોપર પૂર્વ અને બોરીવલીની બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે. ઘાટકોપર પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય પરાગ…
- નેશનલ
દિલ્હીમાં પ્રોપર્ટી ડિલરના ઘરે ફાયરિંગ…
દિલ્હીના રાનીબાગ વિસ્તારમાં કેટલાક બાઇક સવાર બદમાશોએ અક પ્રોપર્ટી ડિલરના ઘર પર ગોળીબાર કરીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે, આ ફાયરિંગમાં કોઇને ઇજા થઇ નથી. બાઇક પર ભાગતા પહેલા બદમાશઓએ પ્રોપર્ટી ડિલરના ઘરની અંદર એક કાપલી ફેંકી હતી, જેમાં ગેંગસ્ટર…
- સ્પેશિયલ ફિચર્સ
શું દેશી ઘી પણ બગડે ખરું? લાંબા સમય સુધી સાચવવા માટે આટલું કરો…
દેશી ઘી એ ભારતીય રસોડાનું અભિન્ન અંગ છે. સ્વાદ અને આરોગ્યથી ભરપૂર દેશી ઘીની વાનગીઓ વિના ભારતીય રસોડા કે પ્રસંગો અધૂરા રહે છે. પૂજા હોય કે કોઈ ઘરેલું ઉપાય, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તે દરેક ઘરમાં ચોક્કસપણે જોવા…
- આમચી મુંબઈ
કોંગ્રેસે 14 ઉમેદવાર જાહેર કર્યાં, અંધેરી અને ઔરંગાબાદના ઉમેદવાર બદલ્યા…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી (એમવીએ)એ જાહેર કરેલી ફોર્મ્યુલા પછી પણ બેઠકોની વહેંચણીમાં ખેંચતાણ વચ્ચે રવિવારે કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડીને 14 ઉમેદવાર જાહેર કરીને અત્યાર સુધીના બધા જ ફોર્મ્યુલાનો છેદ ઉડાડતાં 99 ઉમેદવારો જાહેર કરી નાખ્યા…
- સ્પોર્ટસ
રણજીમાં સરસાઈના બોજ બાદ સૌરાષ્ટ્રની વળતી લડત: બરોડાના બે બૅટર સદી ચૂક્યા…
રાજકોટ: અહીં ચાર દિવસની રણજી મૅચમાં બે દિવસ બાકી છે અને સૌરાષ્ટ્ર-રેલવે વચ્ચે ભારે રસાકસી જામી છે. રેલવેએ પ્રથમ દાવમાં 38 રનની લીડ લીધી ત્યાર બાદ સૌરાષ્ટ્રએ બીજા દાવમાં 122 રનમાં રેલવેની સાત વિકેટ લઈ લીધી હતી અને સરસાઈ સહિત…
- સ્પોર્ટસ
પ્રીમિયર લીગમાં હાલૅન્ડે મૅન્ચેસ્ટર સિટીને ટોચ પર મોકલી…
મૅન્ચેસ્ટર: અહીં શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં મૅન્ચેસ્ટર સિટીએ સાઉધમ્પ્ટનને 1-0થી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ટેબલમાં સિટી હવે લિવરપુલથી બે પૉઇન્ટ આગળ છે. અર્લિંગ હાલૅન્ડે પાંચમી જ મિનિટમાં ગોલ કરીને સિટીને બાયર્ન સામે 1-0થી સરસાઈ અપાવી હતી અને…
- સ્પોર્ટસ
લેવાન્ડૉવ્સ્કી અને યમાલે ઍમ્બપ્પેની યાદગાર મૅચ બગાડી, જાણો કેવી રીતે…
બાર્સેલોના: ફ્રાન્સનો વર્લ્ડ કપ રનર-અપ ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પે તાજેતરમાં જ સ્પેનની રિયલ મૅડ્રિડ ટીમમાં જોડાયો અને શનિવારે તે પહેલી જ વાર ‘ક્લાસિકો’ મુકાબલામાં રમ્યો હતો જેમાં તેણે પરાજય જોવો પડ્યો હતો. રોબર્ટ લેવાન્ડૉવ્સ્કી અને 17 વર્ષના ખેલાડી લેમિન યમાલના ગોલની…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં અલગ અલગ અકસ્માતમાં પાંચનાં મોતઃ ૧૨ ઘાયલ…
બેતુલઃ મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં ભારે વાહનો સાથે જોડાયેલા અલગ-અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા હતા અને ૧૨ ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો : IAS અધિકારીએ મંદિરોના લાઉડસ્પીકરને કારણે ધ્વનિ પ્રદૂષણ સામે સવાલ ઉઠાવ્યા,…