- આમચી મુંબઈ
વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવાર, પહેલી નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ પહેલી બન્ને મૅચ હારી જતાં સિરીઝની ટ્રોફી ગુમાવી ચૂકી છે, પરંતુ હવે આખરી ટેસ્ટમાં પણ હારી ન જવાય એની ટીમ…
- મનોરંજન
કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન કરતા રૂહ બાબાની ભૂલભુલૈયા આગળ…
દિવાળીના દિવસે પહેલી તારીખે શુક્રવાર છે અને આ દિવસે રસ્તા પર ફટાકડા ફૂટશે તેમ થિયેટરોમાં પણ બે મોટા લક્ષ્મી બોમ્બ ફૂટવાના છે. એક તરફ રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન આવી રહી છે અને બીજી બાજુ અનીસ બાઝમીની ભુલભુલૈયાની પણ…
- નેશનલ
આજે શા માટે ઉજવાય છે World Stroke Day, ખબર છે દર વર્ષે કેટલા લોકો મોતને ભેટે છે?
મગજ આપણા શરીરનો સૌથી નાજુક અને સૌથી મહત્વનો ભાગ છે. સ્ટ્રોક એ મગજ સંબંધિત એક ગંભીર તબીબી કટોકટી છે, જેમાં મગજના કોઇ પણ ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે, જેને આપણે ઇસ્કેમિક સ્ટ્રોક કહીએ છીએ. જ્યારે ત્યાં નસ ફાટી…
- આમચી મુંબઈ
Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આવક છેલ્લાં પાંચ વર્ષમાં પચાસ ટકા ઘટી ગઇ છે. ૨૦૧૮-૧૯માં ઉમેદવારીનું ફોર્મ ભરતા સમયે તેમણે કરેલા સોગંદનામામાં જે આવક દર્શાવી હતી તેની સામે ૨૦૨૩-૨૪ની આવકમાં પચાસ ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે આ વખતે કરેલી…
- મનોરંજન
જ્યારે Ratan Tata એ Amitabh Bachchan પાસે પૈસા ઉધાર માંગ્યા…
બચ્ચન પરિવાર અને બચ્ચન પરિવારના સભ્યો હાલમાં દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. વાત કરીએ પરિવારના મુખિયા અને બોલીવૂડના શહેનશાહની તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16 (Kaun Banega Crorepati-16)માં પણ અવારનવાર પર્સનલ લાઈફના કિસ્સા…
- નેશનલ
‘દિવાળીનો સામાન હિંદુઓ પાસેથી જ ખરીદો…’ ભોપાલમાં હોર્ડિંગ્સ બાબતે વિવાદ…
ભોપાલ: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમ પૂર્વક તૈયારીઓ કરવામાં આવી છે, ખરીદી કરવામાં માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિવાદાસ્પદ હોર્ડિંગ્સ (Bhopal Hording controversy) જોવા મળ્યા છે, જેમાં દિવાળીની ખરીદી હિન્દુ દુકાનદારો પાસેથી જ કરવાની…
- નેશનલ
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે જાણો કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન?
નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈન્ડિયા ગઠબંધને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. હવે કેન્દ્રની મોદી સરકારે આ અંગે મહત્વનો…
- સ્પેશિયલ ફિચર્સ
શ્વાસના દર્દીઓ દિવાળી પણ આટલું રાખજો ધ્યાન; ઘણી બીમારીથી બચી જશો…
હાલ વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને આ એક એવો સમય છે જ્યારે લોકો ધૂમધામથી ઉજવણીના મૂડમાં હોય છે. જો કે શ્વાસની સમસ્યાથી પીડિત લોકો માટે આ સમય ઘણો મુશ્કેલ છે. દિવાળી દરમિયાન પ્રદૂષણ અન્ય…
- આમચી મુંબઈ
દિવાળી માટે BMC એ જારી કરી નવી ગાઈડલાઈન, મુંબઈગરાઓને કરી આ અપીલ?
મુંબઈઃ દિવાળીમાં એર પોલ્યુશનને લઈને મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વધતા પ્રદૂષણને લઈ મુંબઈગરાઓની પાલિકાએ દિવાળી મુદ્દે ગાઈડલાઈન જારી કરતા કહ્યું હતું કે મુંબઈગરાઓ રાતના દસ વાગ્યા પછી ફટાકડાં ફોડે નહીં. આ ઉપરાંત, અવાજ વિનાના ફટાકડાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓએ રાજ્યભરમાં ભીષણ આંતર-પારિવારિક લડાઈઓ ઉભી કરી છે, જેમાં ઓછામાં ઓછા છ થી સાત મતવિસ્તારોમાં પરિવારના સભ્યો સત્તા માટે એકબીજા સામે લડતા જોવા મળે છે. આ વલણ દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત વફાદારી રાજકીય મહત્વાકાંક્ષા સાથે અથડામણ…