- આપણું ગુજરાત
Gujarat: પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, કરવી પડી એન્જિયોપ્લાસ્ટી…
Paresh Dhanani News: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી…
- આમચી મુંબઈ
વિધાનસભા ચૂંટણી -2024 રાજ્યમાંથી 288 મતવિસ્તારો માટે અત્યાર સુધીમાં 7995 ઉમેદવારો 10905 નોમિનેશન લેટર ફાઈલ…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટેની ચૂંટણી માટે 29 ઓક્ટોબર 2024 સુધી 7 હજાર 995 ઉમેદવારોના 10 હજાર 995 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે માહિતી આપી છે.મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા…
- નેશનલ
દિવાળી પહેલાં પેટ્રોલ – ડીઝલ પંપ ડીલરોને મોટી ભેટ, જાણો ભાવ ઘટશે કે નહીં…
Petrol Diesel Price: દિવાળી પહેલાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ પંપ ડીલરોને મોટી ભેટ આપી છે. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ ડીલરોનું કમીશન વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. નવા કમીશન 30 ઓક્ટોબરથી લાગુ થશે. ઓઈલ કંપનીઓએ કહ્યું કે,…
- નેશનલ
ક્યારે અટકશે આ સિલસિલો! આજે ફરી 100 વિમાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી…
Bomb Hoax Threat: સરકાર અને ડીજીસીએ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં પણ વિમાનમાં બોમ્બની ધમકીઓ સતત મળી રહી છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ, મંગળવારે પણ વિવિધ ભારતીય એરલાઈનો દ્વારા સંચાલિત 100થી વધુ ઉડાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી…
- આમચી મુંબઈ
Election Nomination: 2 મિનિટની ‘લેટ લતીફી’ નડી નેતાજીને, પછી શું, જુઓ વીડિયો…
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની 2024 ની તારીખ નજીકમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જાહેર કરી ચૂક્યા છે, જ્યારે ઈલેક્શનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આજના નોમિનેશનના છેલ્લા દિવસે અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.…
- સ્પોર્ટસ
અમદાવાદમાં ભારતીય મહિલા ક્રિકેટરોની દિવાળી યાદગાર…
અમદાવાદ: ભારતના પુરુષ ક્રિકેટરો ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ હારી બેઠા, પરંતુ ભારતની મહિલા ક્રિકેટર્સે ન્યૂ ઝીલૅન્ડને વન-ડે સિરીઝ હરાવવામાં સફળતા મેળવી છે. મંગળવારે અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે ન્યૂ ઝીલૅન્ડને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં…
- મનોરંજન
26 વર્ષે લક્ઝુરિયસ કાર કલેક્શન અને કરોડોની પ્રોપર્ટીની માલિક છે આ બ્યુટીફૂલ એક્ટ્રેસ…
બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) આવતીકાલે પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરશે. 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2′ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ યંગ એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલિક છે. પાંચ વર્ષમાં અનન્યાએ ઈન્ડસ્ટ્રીમાં અલગ આગવી ઓળખ ઉભી…
- આપણું ગુજરાત
Banaskantha: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ‘પાઘડી’ કોની સચવાશે…!
Vav Assembly By election: બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર 2022માં (Vav Assembly) ગેનીબેન (geniben thakor) કોંગ્રેસની ટિકિટ પર બેઠક જીત્યા હતાં. ત્યારબાદ કોંગ્રેસે 2024માં ગેનીબેનને લોકસભાની (Lok Sabha Election 2024) ટિકિટ આપી હતી. ગેનીબેન લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ તરીકે ચૂંટાતા…
- નેશનલ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
Election Commission: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Assembly Elections) ગેરરિતી થયા હોવાના કોંગ્રેસના આરોપને ચૂંટણી પંચે (election commission) ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કરીને કહ્યું, કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષોએ મતદાન અને મત ગણતરીના દિવસે ગોટાળા થયા હોવાના…