- આમચી મુંબઈ
Election Nomination: 2 મિનિટની ‘લેટ લતીફી’ નડી નેતાજીને, પછી શું, જુઓ વીડિયો…
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની 2024 ની તારીખ નજીકમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જાહેર કરી ચૂક્યા છે, જ્યારે ઈલેક્શનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આજના નોમિનેશનના છેલ્લા દિવસે અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.…
- સ્પોર્ટસ
અમદાવાદમાં ભારતીય મહિલા ક્રિકેટરોની દિવાળી યાદગાર…
અમદાવાદ: ભારતના પુરુષ ક્રિકેટરો ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ હારી બેઠા, પરંતુ ભારતની મહિલા ક્રિકેટર્સે ન્યૂ ઝીલૅન્ડને વન-ડે સિરીઝ હરાવવામાં સફળતા મેળવી છે. મંગળવારે અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે ન્યૂ ઝીલૅન્ડને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં…
- મનોરંજન
26 વર્ષે લક્ઝુરિયસ કાર કલેક્શન અને કરોડોની પ્રોપર્ટીની માલિક છે આ બ્યુટીફૂલ એક્ટ્રેસ…
બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) આવતીકાલે પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરશે. 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2′ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ યંગ એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલિક છે. પાંચ વર્ષમાં અનન્યાએ ઈન્ડસ્ટ્રીમાં અલગ આગવી ઓળખ ઉભી…
- આપણું ગુજરાત
Banaskantha: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ‘પાઘડી’ કોની સચવાશે…!
Vav Assembly By election: બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર 2022માં (Vav Assembly) ગેનીબેન (geniben thakor) કોંગ્રેસની ટિકિટ પર બેઠક જીત્યા હતાં. ત્યારબાદ કોંગ્રેસે 2024માં ગેનીબેનને લોકસભાની (Lok Sabha Election 2024) ટિકિટ આપી હતી. ગેનીબેન લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ તરીકે ચૂંટાતા…
- નેશનલ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
Election Commission: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Assembly Elections) ગેરરિતી થયા હોવાના કોંગ્રેસના આરોપને ચૂંટણી પંચે (election commission) ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કરીને કહ્યું, કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષોએ મતદાન અને મત ગણતરીના દિવસે ગોટાળા થયા હોવાના…
- મનોરંજન
45 કરોડનું બજેટ, બે મોટા સ્ટાર પણ ના બચાવી શક્યા આ ફિલ્મને, કમાણીનો આંકડો જોઈને તો…
બોલીવૂડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને કેટલીક ફિલ્મ નાના બજેટની હોવા છતાં બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરે છે તો કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે મોટા બજેટની હોવા છતાં પણ છતાં કંઈ સારું પ્રદર્શન…
- આમચી મુંબઈ
વાનખેડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં આ ઑલરાઉન્ડરની સરપ્રાઇઝ એન્ટ્રી…
મુંબઈ: દિલ્હીના બાવીસ વર્ષના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્ષિત રાણાને શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે વાનખેડેમાં શરૂ થનારી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે એવી પાકી સંભાવના છે. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હર્ષિતને રણજી ટ્રોફીમાંથી બ્રેક લઈને દિલ્હીથી તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…
રાજૌરી/જમ્મુઃ આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્યએ આધુનિક સર્વેલન્સ સાધનો અને શસ્ત્રોથી સજ્જ થઇને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ સરહદી જિલ્લાઓના ગાઢ જંગલોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નોંધનીય છે કે આ વિસ્તારોમાં છેલ્લા બે…
- ઇન્ટરનેશનલ
Israel-Hamas war: હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો નઇમ કાસિમ, નસરુલ્લાહનું લેશે સ્થાન…
બેરૂત: લેબનોનના ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે નઇમ કાસિમને તેના નવા નેતા તરીકે ચૂંટ્યો છે, જે હસન નસરુલ્લાહનું સ્થાન લેશે. નસરુલ્લાહ ગયા મહિને ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે આ માહિતી આપી હતી. આ પણ વાંચો : ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું…