- નેશનલ
વાયનાડ પેટાચૂંટણીઃ ત્રીજીથી પ્રિયંકા ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે…
વાયનાડ (કેરળ): કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 3 નવેમ્બરથી વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે અને પોતાના ભાઈ રાહુલ ગાંધી સાથે આ વિસ્તારમાં જાહેર સભાઓ અને શેરી સભાઓને સંબોધશે. કોંગ્રેસે આજે આ જાણકારી આપતા જણાવ્યું હતું…
- ઇન્ટરનેશનલ
એકબીજાને શ્રેષ્ઠ સહયોગી ગણાવતાં ચીન-પાકિસ્તાનના મતભેદ ખુલીને આવ્યા સામે, જાણો શું છે મામલો…
International News: ચીન અને પાકિસ્તાન (China and Pakistan) એકબીજાને તેમના શ્રેષ્ઠ સહયોગી ગણાવે છે, પરંતુ બંને વચ્ચે પ્રથમ વખત ખુલીને મતભેદ સામે આવ્યા છે. ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂતે (Chinese Ambassador) સીપીઈસી પરિયોજના પર ચાલી રહેલા કામને લઈ ચીનના નાગરિકોની સુરક્ષા અંગે…
- આમચી મુંબઈ
Election: થાણેમાં મતદાન આચારસંહિતા ભંગની 88 ટકા ફરિયાદોનું 100 મિનિટમાં જ નિરાકરણ…
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સત્તાવાળાઓએ સીવીજીલ પ્લેટફોર્મ (મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે જાગરૂક મતદારોનું પ્લેટફોર્મ) પર મળેલી મતદાન આચારસંહિતા સંબંધિત ફરિયાદોમાંથી 88 ટકા ફરિયાદોમાં નિર્ધારિત 100 મિનિટની અંદર કાર્યવાહી કરી નિરાકરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી એક અધિકારીએ શુક્રવારે આપી હતી.…
- ઇન્ટરનેશનલ
રોનાલ્ડો પહેલી વાર પેનલ્ટી કિક ચૂક્યો જેનાથી તેની ટીમને થયું આ મોટું નુકસાન…
રિયાધ: પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ સાથે જોડાયો ત્યાર બાદ તેણે 29મી ઑક્ટોબર સુધીમાં આ ટીમ વતી અગાઉની તમામ 18 પેનલ્ટી કિકને ગોલમાં પરિવર્તિત કરીને એને સફળ બનાવી હતી, પરંતુ મંગળવારની મૅચમાં છેલ્લી ક્ષણે મળેલી…
- નેશનલ
25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…
Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર ( parliament winter session 2024) આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલી શકે છે. આ સત્રની ખાસ વાત એ છે કે આ વખતે એક દિવસ બંને…
- આપણું ગુજરાત
સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી, ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ…
Diwali Celebration 2024: સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા સાત દસકા કરતાં વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે.…