- નેશનલ
દિલ્હીમાં દિવાળી પર આગજનીએ તોડ્યો 110 વર્ષનો રેકોર્ડ…
નવી દિલ્હીઃ દિવાળીની રાત્રે આગ લાગવાની ઘટના બનવી કોઈ મોટી વાત નથી પરંતુ આ વખતે રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટનાએ 110 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં આગની 320 ઘટના બની હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા મુજબ, દિવાળીની રાત્રે આગ લાગવાના મોટી…
- નેશનલ
દિવાળી બાદ દેશના અનેક શહેરોમાં વધ્યું પ્રદૂષણ, આ Tips અપનાવીને રહો તંદુરસ્ત…
Diwali Air Pollution: દેશમાં 31 ઓક્ટોબરે દિવાળીનું પર્વ ધૂમધામથી મનાવવામાં આવ્યું હતું. લોકોએ ફટાકડા પણ ખૂબ ફોડ્યા હતા. ફટાકડાના કારણે દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશના ઘણા શહેરોમાં પ્રદૂષણનુ સ્તર વધી ગયું છે. આ સ્થિતિમાં દિવાળી બાદ ખુદના સ્વાસ્થ્યની સંભાળ રાખવી…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ સમય સાધ્યો: નાર્વેકરની શિંદે સેનાના નેતા સાથે મુલાકાત…
બદલાપુર: બદલાપુરના શિવસેના શિંદે જૂથના શહેર પ્રમુખ વામન મ્હાત્રે શિવસેના (યુબીટી)ના જૂથ સચિવ અને ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક વિધાનસભ્ય મિલિંદ નાર્વેકરને મળ્યા હતા. વામન મ્હાત્રેએ પોતે આ મીટિંગની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી છે. આથી ઠાકરેએ પરફેક્ટ ટાઈમિંગ સાધ્યું હોવાની…
- આમચી મુંબઈ
મુંબાદેવીના મહિલા ઉમેદવાર સામે અપમાનજનક ટિપ્પણી: સાંસદ અરવિંદ સાવંત સામે પોલીસ ફરિયાદ…
મુંબઈ: શિવસેના યુબીટીના નેતા અને મુંબઈ-દક્ષિણના સાંસદ અરવિંદ સાવંતે તાજેતરમાં શિવસેનામાં તાજેતરમાં દાખલ થઈને મુંબાદેવી બેઠક પરથી લડી રહેલા મહિલા નેતા વિશે અપમાનજનક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ પણ વાંચો : અરવિંદ સાવંતની શાઈના એનસી સંબંધી ટિપ્પણીનો વિવાદ…
- નેશનલ
રાજેશ કુમાર સિંહે Defence Secretary તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ IAS Officer રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેરળ કેડરના ૧૯૮૯ બેચના આઇએએસ અધિકારીએ સાઉથ બ્લોકમાં પદભાર સંભાળ્યો હતો. જ્યાં મંત્રાલયનું મુખ્યાલય આવેલું છે. આ પણ વાંચો : ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ…
- નેશનલ
દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી કાશ્મીરને કેમ લાગ્યો આઘાત: PM Modi એ શોક વ્યક્ત કર્યો…
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરની નગરોટા બેઠકના વર્તમાન વિધાનસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે નિધન થયું. ફરિદાબાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર દેવેન્દ્ર સિંહ રાણા ચૂંટણી જીત્યા હતા, જ્યારે તાજેતરની…
- આપણું ગુજરાત
કચ્છમાં દુર્લભ ઘોરાડ સહીત ૨૩૦ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા, પ્રવાસી પક્ષીઓ પાકિસ્તાન તરફ વળ્યાં…
ભુજઃ અનેક ભૈગૌલિક સંપદાઓથી સમૃદ્ધ ભાતીગળ પ્રદેશ કચ્છ પરથી પસાર થતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓએ આ રણપ્રદેશ પરથી તેમનો પસાર થવાનો રૂટ બદલ્યો હોવાનું તાજેતરમાં પક્ષી નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલાં પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટમાં રસપ્રદ અને વૈજ્ઞાનિક પૃથક્કરણ માંગી લે તેવું…
- આમચી મુંબઈ
મરીન ડ્રાઇવમાં કારમાંથી 10.8 કરોડ નું વિદેશી ચલણ જપ્ત…
મુંબઈ: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને પોલીસે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં એક કારમાંથી રૂ. 10.8 કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી. આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રોકડનો પહાડ પકડાયો? જાણો હકીકત… 20 નવેમ્બરની…
- આમચી મુંબઈ
એન્ટોપ હિલમાં યુવકની હત્યા: દંપતી સહિત પાંચની ધરપકડ…
મુંબઈ: ફટાકડા ફોડવાને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ 20 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી દંપતી સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મુંબઈમાં…