- નેશનલ
રાજેશ કુમાર સિંહે Defence Secretary તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ IAS Officer રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેરળ કેડરના ૧૯૮૯ બેચના આઇએએસ અધિકારીએ સાઉથ બ્લોકમાં પદભાર સંભાળ્યો હતો. જ્યાં મંત્રાલયનું મુખ્યાલય આવેલું છે. આ પણ વાંચો : ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ…
- નેશનલ
દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી કાશ્મીરને કેમ લાગ્યો આઘાત: PM Modi એ શોક વ્યક્ત કર્યો…
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરની નગરોટા બેઠકના વર્તમાન વિધાનસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે નિધન થયું. ફરિદાબાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર દેવેન્દ્ર સિંહ રાણા ચૂંટણી જીત્યા હતા, જ્યારે તાજેતરની…
- આપણું ગુજરાત
કચ્છમાં દુર્લભ ઘોરાડ સહીત ૨૩૦ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા, પ્રવાસી પક્ષીઓ પાકિસ્તાન તરફ વળ્યાં…
ભુજઃ અનેક ભૈગૌલિક સંપદાઓથી સમૃદ્ધ ભાતીગળ પ્રદેશ કચ્છ પરથી પસાર થતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓએ આ રણપ્રદેશ પરથી તેમનો પસાર થવાનો રૂટ બદલ્યો હોવાનું તાજેતરમાં પક્ષી નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલાં પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટમાં રસપ્રદ અને વૈજ્ઞાનિક પૃથક્કરણ માંગી લે તેવું…
- આમચી મુંબઈ
મરીન ડ્રાઇવમાં કારમાંથી 10.8 કરોડ નું વિદેશી ચલણ જપ્ત…
મુંબઈ: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને પોલીસે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં એક કારમાંથી રૂ. 10.8 કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી. આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રોકડનો પહાડ પકડાયો? જાણો હકીકત… 20 નવેમ્બરની…
- આમચી મુંબઈ
એન્ટોપ હિલમાં યુવકની હત્યા: દંપતી સહિત પાંચની ધરપકડ…
મુંબઈ: ફટાકડા ફોડવાને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ 20 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી દંપતી સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મુંબઈમાં…
- નેશનલ
વાયનાડ પેટાચૂંટણીઃ ત્રીજીથી પ્રિયંકા ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે…
વાયનાડ (કેરળ): કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 3 નવેમ્બરથી વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે અને પોતાના ભાઈ રાહુલ ગાંધી સાથે આ વિસ્તારમાં જાહેર સભાઓ અને શેરી સભાઓને સંબોધશે. કોંગ્રેસે આજે આ જાણકારી આપતા જણાવ્યું હતું…
- ઇન્ટરનેશનલ
એકબીજાને શ્રેષ્ઠ સહયોગી ગણાવતાં ચીન-પાકિસ્તાનના મતભેદ ખુલીને આવ્યા સામે, જાણો શું છે મામલો…
International News: ચીન અને પાકિસ્તાન (China and Pakistan) એકબીજાને તેમના શ્રેષ્ઠ સહયોગી ગણાવે છે, પરંતુ બંને વચ્ચે પ્રથમ વખત ખુલીને મતભેદ સામે આવ્યા છે. ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂતે (Chinese Ambassador) સીપીઈસી પરિયોજના પર ચાલી રહેલા કામને લઈ ચીનના નાગરિકોની સુરક્ષા અંગે…
- આમચી મુંબઈ
Election: થાણેમાં મતદાન આચારસંહિતા ભંગની 88 ટકા ફરિયાદોનું 100 મિનિટમાં જ નિરાકરણ…
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સત્તાવાળાઓએ સીવીજીલ પ્લેટફોર્મ (મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે જાગરૂક મતદારોનું પ્લેટફોર્મ) પર મળેલી મતદાન આચારસંહિતા સંબંધિત ફરિયાદોમાંથી 88 ટકા ફરિયાદોમાં નિર્ધારિત 100 મિનિટની અંદર કાર્યવાહી કરી નિરાકરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી એક અધિકારીએ શુક્રવારે આપી હતી.…