- ઇન્ટરનેશનલ
ઇમિગ્રેશનથી અબોર્શન સુધી, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના મુખ્ય મુદ્દા આ છે…
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને ઉમેદવારો મોટા રાજ્યોમાં સમર્થન મેળવવા માટે મોટા પાયે રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા…
- નેશનલ
કન્નડ ફિલ્મ ડાયરેક્ટરનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા ખળભળાટ…
બેંગલુરુ: કન્નડ ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદ (Guruprasad)નો મૃત દેહ કોહવાયેલી હાલતમાં બેંગલુરુના મદનાયકનાહલ્લી ખાતેના તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 52 વર્ષીય ગુરુપ્રસાદ માતા(Mata), એડેલુ મંજુનાથ (Eddelu Manjunatha), અને ડિરેક્ટર્સ સ્પેશિયલ (Director’s Special0 જેવી ફિલ્મો માટે જાણીતા હતાં. પોલીસ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…
Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ ટ્રેનની લંબાઈ 508 કિલોમીટર છે. આ પણ વાંચો : દેશની પ્રથમ Bullet Train…
- આમચી મુંબઈ
હાય મોંઘવારીઃ નવા વર્ષથી પામ ઓઈલ, કોફી સહિત અન્ય FMCG પ્રોડ્ક્ટસના ભાવમાં વધારાના એંધાણ…
મુંબઇ : દેશમાં નવા વર્ષમાં ખાણી- પીણીની વસ્તુઓ મોંધી થવાના સંકેત મળ્યા છે. જેમાં હાલમાં જ પામ ઓઈલ, કોફી અને કોકો જેવી એફએમસીજી(FMCG)કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સામાનના ભાવમાં વધારો થયો છે. જેના પગલે વધેલા ખર્ચ અને ઘટતા માર્જિનની ભરપાઈ કરવા…
- ઇન્ટરનેશનલ
યુનુસ સરકારની ચાલ બદલી? બાંગ્લાદેશ ભારતને સાઈડલાઈન કરીને અહીંથી કરશે નિકાસ…
ઢાકા: બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો કાર્યભાર મોહમ્મદ યુનુસના હાથમાં આવ્યાં ત્યારબાદ સતત ઢાકાને ભારતથી દૂર કરવાના નિર્ણયો લઈ રહ્યા છે. હવે વિશ્વના સૌથી મોટા કાપડ ઉત્પાદક બાંગ્લાદેશે તેનો માલ વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે ભારતને બાયપાસ કરવાનો નિર્ણય લીધો છે. એક અખબારના…
- નેશનલ
પપ્પુ યાદવને ધમકી આપનારો દિલ્હીથી ઝડપાયો, લૉરેન્સ બિશ્નોઈ ગેંગને લઈ કહી આ વાત…
નવી દિલ્હીઃ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav) જાનથી મારી નાખવાની (death to threat) ધમકી આપનાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આરોપી પાસેથી ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા. યુવકે પોતાનું નામ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…
India USA Relations: ભારત અને અમેરિકાના સંબંધમાં ખટાશ આવી શકે છે. અમેરિકાએ અનેક ભારતીય કંપનીઓ પર રશિયા સાથેના સૈન્ય સંબંધને લઈ પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આને લઈ તેઓ અમેરિકાસ સાથે…
- આમચી મુંબઈ
એડમિશનમાં નિયમોનો ભંગઃ MBBS ના વિદ્યાર્થીઓની માહિતી મગાવી મેડિકલ આયોગે…
મુંબઈ: રાષ્ટ્રીય મેડિકલ આયોગે ૨૦૨૪-૨૫ શૈક્ષણિક વર્ષમાં એમબીબીએસ (Bachelor of Medicine and Bachelor of Surgery-MBBS) અભ્યાસક્રમમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓની વિસ્તૃત માહિતી રજૂ કરવાનો નિર્દેશ મેડિકલ કૉલેજો અને સંસ્થાઓને કર્યો છે. વિદ્યાર્થીઓનું એડમિશન નિયમ પ્રમાણે થયું છે કે? મેડિકલ કોલેજની પ્રવેશ…
- નેશનલ
પ્રજાનું ધન કોંગ્રેસના હાથમાં આવશે તો આપત્તિ બનશે” કોંગ્રેસની ગેરેંટી પર ભાજપના પ્રહાર…
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સુધાંશુ ત્રિવેદીએ શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકો સાથે વિશ્વાસઘાત કરશે…