- આમચી મુંબઈ
ભાજપમાં બળવાખોરોને મનાવવાના પ્રયાસો તેજ, દેવેન્દ્ર ફડણવીસ અને ગોપાલ શેટ્ટીની બેઠકમાં શું થયું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બળવાખોર નેતા ગોપાલ શેટ્ટીને મળ્યા હતા અને તેમને ઉત્તર મુંબઈની બોરીવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાંથી ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેવા માટે સમજાવ્યા હતા. બે વખતના લોકસભાના સભ્ય અને અનેક વખત…
- નેશનલ
ઓટોમોબાઈલ સેક્ટરને દિવાળીઃ એક મહિનામાં પાંચ લાખથી વધુ કાર વેચાઈ…
દિવાળીની વર્તમાન સિઝન વેપારીઓ, સામાન્યજનો બધા માટે જ શુભ સાબિત થઇ છે. કાર કંપનીઓ માટે તો આ સિઝન બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર વર્ષ દરમિયાન ઓછા અને ધીમા વેચાણ બાદ તહેવારોની સિઝનમાં કારના વેચાણમાં તેજી જોવા…
- મનોરંજન
ત્રણેય સંતાનોને લઈને Shah Rukh Khan ને સતાવી રહી છે આ સમસ્યા, પ્રોપર્ટી માટે…
ગઈકાલે જ શાહરૂખ ખાને પોતાનો 59 મો જન્મદિવસ ઉજવ્યો અને સેલિબ્રેશનમા ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. દરમિયાન હવે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખે પોતાના ત્રણ બાળકોને લઈને ચિંતા…
- ઇન્ટરનેશનલ
ઇમિગ્રેશનથી અબોર્શન સુધી, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના મુખ્ય મુદ્દા આ છે…
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને ઉમેદવારો મોટા રાજ્યોમાં સમર્થન મેળવવા માટે મોટા પાયે રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા…
- નેશનલ
કન્નડ ફિલ્મ ડાયરેક્ટરનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા ખળભળાટ…
બેંગલુરુ: કન્નડ ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદ (Guruprasad)નો મૃત દેહ કોહવાયેલી હાલતમાં બેંગલુરુના મદનાયકનાહલ્લી ખાતેના તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 52 વર્ષીય ગુરુપ્રસાદ માતા(Mata), એડેલુ મંજુનાથ (Eddelu Manjunatha), અને ડિરેક્ટર્સ સ્પેશિયલ (Director’s Special0 જેવી ફિલ્મો માટે જાણીતા હતાં. પોલીસ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…
Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ ટ્રેનની લંબાઈ 508 કિલોમીટર છે. આ પણ વાંચો : દેશની પ્રથમ Bullet Train…
- આમચી મુંબઈ
હાય મોંઘવારીઃ નવા વર્ષથી પામ ઓઈલ, કોફી સહિત અન્ય FMCG પ્રોડ્ક્ટસના ભાવમાં વધારાના એંધાણ…
મુંબઇ : દેશમાં નવા વર્ષમાં ખાણી- પીણીની વસ્તુઓ મોંધી થવાના સંકેત મળ્યા છે. જેમાં હાલમાં જ પામ ઓઈલ, કોફી અને કોકો જેવી એફએમસીજી(FMCG)કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સામાનના ભાવમાં વધારો થયો છે. જેના પગલે વધેલા ખર્ચ અને ઘટતા માર્જિનની ભરપાઈ કરવા…
- ઇન્ટરનેશનલ
યુનુસ સરકારની ચાલ બદલી? બાંગ્લાદેશ ભારતને સાઈડલાઈન કરીને અહીંથી કરશે નિકાસ…
ઢાકા: બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો કાર્યભાર મોહમ્મદ યુનુસના હાથમાં આવ્યાં ત્યારબાદ સતત ઢાકાને ભારતથી દૂર કરવાના નિર્ણયો લઈ રહ્યા છે. હવે વિશ્વના સૌથી મોટા કાપડ ઉત્પાદક બાંગ્લાદેશે તેનો માલ વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે ભારતને બાયપાસ કરવાનો નિર્ણય લીધો છે. એક અખબારના…
- નેશનલ
પપ્પુ યાદવને ધમકી આપનારો દિલ્હીથી ઝડપાયો, લૉરેન્સ બિશ્નોઈ ગેંગને લઈ કહી આ વાત…
નવી દિલ્હીઃ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav) જાનથી મારી નાખવાની (death to threat) ધમકી આપનાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આરોપી પાસેથી ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા. યુવકે પોતાનું નામ…